________________
તીર્થકરીનું દૂક ચરિત્ર.
( ૨૧ ) એટલું જ કહેવું બસ થશે કે ભગવાનનાં વચને માંજ તેવા પ્રકારની શક્તિ હોય છે કે જેના પ્રભાવથી સમસ્ત જીવે બરાબર સાંભળી શકે, તેમજ તેને અર્થ સ્વસ્વભાષામાં સમજી પણ શકે. વર્તમાન સમયમાં ઉદ્યમશીલ દેશની અંદર ઉદ્યમી પુરૂષે આજ કાલ તીર્ય ની ભાષા પણ સમજવા લાગ્યા છે, તેમજ તીર્ય એને સમજાવવા માટે તે ભારત વર્ષના મનુષ્ય પણ શક્તિમાન છે, તે હવે અહીં વિચાર કરવાની વાત છે કે જ્યારે આમ છે તે આના કરતાં સરસ જમાનાની અંદર મહા પ્રતિભાશાલી શ્રી તીર્થકર જેવા લેત્તર પુરૂષે તીર્યને પિતાનું વક્તવ્ય સમજાવી શકે, તેમાં કાંઈ વિશેષ આશ્ચર્ય, વિચાર કરતાં જણાશે નહિ. માટે તેમાં શંકા કરવાની જરૂરત નથી. વળી જાતિ જન્મ વૈરને ત્યાગ પણ તીર્થઓ કેમ કરતા હશે? તે તેને ઉત્તર હું નહિ આપતાં રોગશાસ્ત્રાદિ ગ્રંથ જેવાની ભલામણ કરું છું. યેગીઓને પ્રભાવ અવાચ્ચ તથા અગમ્ય છે. જે પ્રભાવને ખ્યાલ પણ આપણા અભ્યશુદ્ધિ જનેના મનમાં એકદમ આવી શકતું નથી. પરંતુ આ વાત તમામ દશનવાળાઓ કબૂલ રાખે છે.
આજ કાલ સાયન્સ વિદ્યાના પ્રતાપે વૈજ્ઞાનિક શાસ્ત્રીએ વનસ્પતિ જેવા એકેન્દ્રિય પદાર્થમાં પણ અપૂર્વ શક્તિઓને અનુભવ કરી શકે છે, તે જેઓએ તપ, જપ, સમાધિ વિગેરે ગુણગણુ વડે કરીને આત્મશક્તિ પ્રકટ કરી છે, એવા ચેગિઓનો પ્રભાવ અચિંત્ય હોય તે તેમાં આશ્ચર્ય શું છે? હાં અલબત્ત! એટલું તે ખરૂં કે સૃષ્ટિ વિરૂદ્ધ કાર્યોની અંદર બુદ્ધિમાન માણસ મળતે થઈ શક્ત નથી. જેમકે –
અપરૂષય વચન (કારણ કે વચન અને વળી અરુષેય એ બે પરસ્પર વિરૂદ્ધ છે), કુમારી કન્યાને પુત્રને જન્મ થવે, શિરોભાગમાંથી નિ નીકળવી, પર્વતની પુત્રી, સમુદ્રનું પાન તેને પાછું પેશાબ દ્વારા બહાર કાઢવું, કાનથી પુત્રને જન્મ, જંઘાથી પુત્રને જન્મ, માછલીથી મનુષ્યને જન્મ, કુશાથી મનુષ્યની પેદાશ, ચાર હાથવાળે પુરૂષ, દશ શિરનો મનુષ્ય, ઈત્યાદિક વાતે અનુભવથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org