________________
ડામણ આવી પડે છે, તે ચેરી વગેરેને શીખવે છે અને એકદમ લમી મળે છે, તે ઉદ્ધતાઈ અને ઉડાઉપણું શીખવે છે. એકદરે આ અવ. સ્થાને અંત એકાંત આબાદીમાં તે નથી જ. મુળચંદભાઈને પણ તેવાજ અનુભવમાંથી પસાર થવું પડ્યું. ખાનગી સટ્ટામાં થયેલ ખુ. વારીથી અનેક અગવડમાંથી પસાર થતાં કુટુંબમાં અપ્રિય થવું પડયું અને તીસ્કાર સહન કરવાને પ્રસંગ આવ્યું.
સ્વાથી સંસાર” આ સૂત્ર મુળચંદભાઈના મગજમાં અને ત્યારે પ્રકટ થયું. જે મારી પુત્રને માટે પ્રાણુ આપવાની વાત કરે છે, તેજ માવીત્રે પૈસાને માટે પુત્રને નિદે છે. જે પુત્રે માતા પિતાની લાગણના અસાધારણ ઉપકાર નીચે દબાએલાં છે, તે પિતાના ન. જવા સ્વાર્થ ભંગથી પુત્ર પિતાની કદર ચુકે છે તે અને નવી અનેક એકલપેટી કેવળ જડ લક્ષ્મીના પૂજારીથી ભરેલી માયાવી સંસારજાળ તેઓ કેવળ સ્વાથી અને પ્રપંચી જોઈ શક્યા. અને ત્યાં આવતા મુનિરાજે પાસે જા આવ કરવા લાગ્યા, અને ગુરૂ સમાગમ-શાસ્ત્રશ. અણુ-અને સબંધની અસરે તેમના વિચારને દઢ કર્યા.
સંસારથી વિરકત ભાવ થવા છતાં જવાબદારીને તેઓ કલંક સમજતા હતા અને તેથી તે ગુમાવેલ ધન મેળવી દેવા સિવાય સંસાર સંબંધ છેડવાથી “મમ વેત સાધુઃ” નું કલંક ચેટી જવાના ભયથી તેમણે કદઈની મજુરી કરવાનું પસંદ કર્યું અને તેમાંથી છ રૂપિયા એકઠા થતાં વળી સટ્ટાને પ્રયોગ અજમાવવા મન લલચાયું અભ્યાસ એ એવી ટેવ છે કે, તે બુરી વા સારી હેય, છતાં પણ એક દમ તેને છોડી દે એ મુશ્કેલ છે. કુવ્યસનથી થતી અનેક હેરાનગતી અને તન, મન તથા ધનની પ્રત્યક્ષ ખુવારી જેવા છતાં તેના મેહક. પાસમાંથી મુક્ત થવું તે સહેજ કામ નથી. મળેલ છ રૂપિયાથી સટ કરતાં રૂપિયા દેઢ રહ્યા, અને હવે તેઓ જવાબદારીથી મુક્ત થઈ શકવાની સ્થિતિમાં મુકાયા.
આ કટીને ખરે પ્રસંગ હતે. કેમકે મળેલ રકમથી વધારે વ્યાપાર કરી માયાની મેહજાળમાં વધારે સપડાવાને તે તક હતી. અને
[ 4 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org