________________
નમાદિનું સ્વરૂ૫.
આ પ્રમાણે બે પ્રકારના સાંવ્યવહારિક પ્રત્યક્ષનું વર્ણન કર્યા બાદ હવે પારમાર્થિક પ્રત્યક્ષના ભેદે કહેવામાં આવે છે.
પારમાર્થિક પ્રત્યક્ષ તેને કહેવામાં આવે છે કે, જે જ્ઞાન ઇંદ્રિયાદિકની અપેક્ષા વિના કેવળ આત્મદ્વારા પ્રત્યક્ષ થાય છે. આ પારમાર્થિક પ્રત્યક્ષ બે પ્રકારનું છે. (૧) સકલ (૨) વિકલ, વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ બે પ્રકારનું-(૧) અવધિ (૨) મનઃ પર્યાય. વળી સકલ પારમાર્થિક પ્રત્યક્ષને એક જ ભેદ છે. તેને “કેવળજ્ઞાન” કહે છે.
હવે આ પ્રમાણે પૂર્વોક્ત બેઉ પ્રકારનું પ્રત્યક્ષ પ્રમાણ (પરોક્ષની માફક) બે પ્રકારનું છે. (૧) સ્વાર્થ (૨) પરાર્થ.
(૧) આભૂષણે સહિત શ્રી તીર્થકર ભગવાનની મૂર્તિનાં જે પતાને દર્શન થયાં તે “સ્વાર્થ પ્રત્યક્ષ તથા તે વાર પછી બીજાને કહેવું કે જે, આ આભૂષણોથી અલંકૃત શ્રી જિનરાજની પ્રતિમા છે, તેથી કરીને બીજે માણસ જે તેનું પ્રત્યક્ષ કરે તેને “પરાર્થ પ્રત્યક્ષ કહીએ.
હવે બીજું જે પક્ષ પ્રમાણ છે, તેના પાંચ ભેદ બતાવેલા છે. (૧) મરણ (૨) પ્રત્યભિજ્ઞાન (૩) તર્ક (૪) અનુમાન (૫) આગમ, હવે તે દરેકની વ્યાખ્યા કરે છે. (૧) સંસ્કારના જાગૃત થવાથી ઉત્પન્ન થએહું જે કઈ અનુભવેલા અર્થને વિષય કરનારૂં જ્ઞાન, તેને “સ્મરણ” કહે છે. જેમકે આ તેજ (મેં અમુક વખતે જોયું હતું તેજ) તિર્થકરનું બિંબ છે.
(૨) અનુભવ તથા સ્મૃતિ રૂપ હેતુઓ વડે કરીને તિર્યગ, ઉદ્ઘ તા સામાન્યાદિ વિષયનું જે પ્રત્યક્ષ, પક્ષ મિશ્રિત સંકલના સ્વરૂપજ્ઞાન થાય છે તેને પ્રત્યભિજ્ઞાન” કહે છે. દાખલા તરીકે જેમ (૧) આ શેપિંડ (ગાય રૂપ પદાર્થ) તેજ જાતીય (તેવીજ જાતને) છે(૨) વય (રેજ) ગાયના જે હેય છે.
(૩) અન્વય વ્યતિરેકથી ઉત્પન્ન થએલ તથા ત્રણે કાલ સહિત જે સાથ સાધનને સંબંધ તેજ સંબંધ જેનેવિલે આલંબન ૫હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org