________________
( ૬ )
ધુમ દેશના.
જે વપરાશમાં આવતા ઘટ છે તે‘ ભાવ ઘટ’ છે, એ ચાર ભેદ થયા. વળી તેની અ ંદર ‘ દેશઘટ તથા કાળઘટ ’ એવા એ ભેદ પણ ભેળવી શકાય; તેવારે નિક્ષેપના છ ભેદ થાય, અમુક દેશમાં ઉત્પન્ન થયેલા ઘટ તે ‘ દેશઘટ; ' અને અમુક કાળમાં ઉત્પન્ન થયેલે ઘટ તે ‘ કાળ ઘટ’ ઇત્યાદિ પ્રકારે એક વસ્તુ ઉપર એ છ ભેદ તથા તે કરતાં બીજા વધારે ભેદ પણ સંભવી શકે.
3
છ
.
નય તથા નિક્ષેપનું એ પ્રમાણે સક્ષેપમાં થન કર્યા બાદ હવે પ્રમાણનું સ્વરૂપ કહીએ છીએ, પ્રમાણુ એ માનેલ છે. પ્રત્યક્ષ તથા પરાક્ષ. પ્રત્યક્ષ પ્રમાણ એ પ્રકારનું છે (૧) સાંવ્યવહારિક ( ૨ ) પારમાર્થિક, આની અ ંદર વળી સાંવ્યવહારિક પ્રત્યક્ષ બે પ્રકારનુ છે. (૧) ઈંદ્રિયનિમધન (૨) અનિષ્ક્રિયનિખધન, આ બેઉ પ્રકારમાં સાંવ્યવહારિક પ્રત્યક્ષના દરેકના ચાર ચાર ભેદ છે, તેનાં નામ (૧) અર્થાવગ્રહ (૨) ઇઠ્ઠા (૩) અપાય (૪) ધારણા.
( ૧ ) અર્થાવગ્રહ, વ્યંજનાવગ્રહ થયા પછી થાય છે, જેમકે કાઇ પણ વસ્તુના એટલે કે શબ્દાર્દિકના મન અને ચક્ષુને છેડી બીજી કોઇ ઇંદ્રિય સાથે સન્નિષ્કર્ષ (સ ંબ ંધ) થયા, તે સમયે તેને વ્યંજનાવગ્રહ થયું, ત્યારબાદ અર્થાવગ્રહ થાય છે. નૈયાયિક લોકો આ જ્ઞાનને નિર્વિક૫ક જ્ઞાન માને છે.
( ૨ ) આવું નિર્વિકલ્પક જ્ઞાન થયા ખાદ આ શબ્દ (વિગેરે ) કાના હશે ? ક્યાંથી આવ્યો ? ઇત્યાદિક વિચારનું નામ ‘ ઇહા ' છે.
( ૩ ) ત્યાર બાદ નિર્ણય થાય જે, આ તા માણુસાને શબ્દ છે, તેમાં વળી અમુક જ માણસના છે, એવા નિશ્ચય પૂર્વક જ્ઞાનને‘અપાય’ કહે છે.
(૪) તેમજ આા પ્રમાણે થએલા નિશ્ચય પૂર્વક જ્ઞાનને જે અમુ ક વખત સુધી દૃઢ રીતે મનમાં ધારણ કરી રખાય તેને ધારણા ’ હે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org