________________
અપૂર્વ લાભ.
જૈન સિધ્ધાન્તનો ખજાનો.
विशेषावश्यक.
મહાન ગ્રન્થ પાણીના મૂલ્ય.
જે મહાન ગ્રન્થની બત્રીસ રૂપિયા કિંમત લેવામાં આવે છે, તે ગ્રન્થ ફાગણ શુદિ ૧૫ સુધી લેનારને માટે નીચે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે.
બેથી દશ કેપી સાથે લેનારને દર રૂ૦ ૨૫) પ્રમાણે ૧૦ થી વધારે લેનારને દર રૂ. ૨૦) પ્રમાણે
અને એક સાથે સે કાપી લેનારને દર રૂ. ૧૬) પ્રમાણે આપવામાં આવશે. જલદી મંગાવી લ્યો, આવો અવસર પુનઃ નહીં મળે,
આ પુસ્તક મળવાનું ઠેકાણું. ૧ શ્રી યશોવિજ્ય જૈન ગ્રન્થમાળા ઓફીસ,
હેરિસરેડ-ભાવનગર, ૨ શેઠ લક્ષ્મીચંદ્રજી જૈન લાયબેરી,
વેલણગંજ-આગરા, ૩ શ્રી વિજ્યધર્મસુરિ જૈન મંડલ.
નમમંડી-આગરા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org