________________
અવ્યવસ્થિત સ્થિતિમાં વહી જતુ જોઇ મહારાજશ્રીને લાગી આવ્યું, જે સાહિત્યને માટે પોતે અખંડ શ્રમ અને અસાધારણ જહેમત ઉઠાવી; તેના પુનરૂદ્ધારને માટે યત્ન કરી રહ્યા હતા, તેને આવી સંભાળ રહિત અવસ્થામાં નાશ પામવાની અણી ઉપર જોઇ તેઓશ્રીને લાગી આવ્યું. અને તે માટે લેાકેાના ચક્ષુ ઉઘાડવાને
::::
ઊ સાહિત્ય સમેલન.
*
ભરાવવાની જરૂર બતાવી. આ બીના સેાજતના સ`ઘે તુર્ત ઉપાડી લીધી અને તે માટે યોગ્ય વ્યવસ્થા શરૂ કરી. આ હુકીકત જોધપુરના સ`ઘમાં જાણવામાં આવતાં; સાહિત્ય માટે જોધપુર ક્ષેત્ર મારવાડમાં મુખ્ય હાવાથી તથા સેાજત સ્ટેશન ત્રણ કેશ ક્રૂર હાવાથી ઉપર્યુકત પરિષદ શ્રીજોધપુરમાં ભરવાને ત્યાંના સ ંઘે સેાજત સંઘ પાસે આગ્રહ પૂર્વક માગણી કરી. ત્યાંથી આમત્રણ કરવામાં આવ્યાં અને આ પ્રસગે ચેગ્ય માર્ગ સૂચવવા મહારાજશ્રીને ત્યાં પધારવા વિનંતી કરતાં શિષ્યમંડળ સાથે મહારાજ શ્રી જોધપુર પધાર્યા.
તા. ૩ માર્ચ સને ૧૯૧૪ના રોજ પરિષદના પ્રથમ દિવસ હતા, તેથી તે પૂર્વે ત્યાં મડપની તૈયારી મેાટા પાયા ઉપર સ્ટેશન નજીકના ચોગાનમાં થઈ હતી. પષિદ અર્થ જોઇતા દરેક સર જામ પેાલીસ અને તેવી દરેક ઉપયોગી મદદ રાજ્ય તરફથી ઉત્સાહથી પૂરી પાડવામાં આવી હતી, રેલવે ઉપર આવતી કેાઇપણ ટ્રેન વખતે આવતા ડેલીગેટસ અને મીઝમાનાને આવકાર આપવાને ગમે તેટલા સ્વાગત મંડળના સભ્યને આવવા જવાને રેલવે કમ્પનીએ છૂટ મૂકી હતી. ગામની આશ વાળ હાઇસ્કુલે તહેવાર પાળી દરેક છાત્ર મડળ વાલીટરીયર તરીકે સાહિત્ય રક્ષકાની સેવા કરવા ઉત્સાહી થયેા હતા અને બ ંગાળ, મારવાડ, ગુજરાત, કાઠિયાવાડ તથા છેક દક્ષિણ તરફથી પણ પૃથક્ પૂ. થક્ મળી એક હજાર ડેલીગેટસની સંખ્યા આવી પહેાંચી હતી. આ પ્રસ ંગે જર્મનીથી ડા. હર્મન જેકેાખી ખાસ આવેલા હતા. તથા પ્રમુખ તરીકે કલકત્તેથી ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણુ એમ, એ, પી, એચ ડી, સંસ્કૃત કોલેજના પ્રીન્સીપલ આવેલ હતા. મંડળની શોભા ગારવ
['58 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org