________________
તરફ લાગણી ફેલાતાં હજારો રૂપિયા શ્રીબનારસ પશુશાળામાં લેાકા તરફથી માકલવામાં આવ્યા, ત્યારબાદ આગરામાં પધારતાં જૈન સમાજની અરજથી ત્યાંજ ચાતુર્માસ રહ્યા.
ગુરૂકુળની આવશ્યકતા સબંધે મહારાજશ્રીએ કલકત્તામાં જે વિચાર પ્રકાશ્યા હતા, તે આપણે જાણી ગયા છીએ. એટલું જ નહિ પણ પાવાપુરમાં ગુરૂકુળ સ્થાપવા તેઓશ્રીના ઉપદેશથી માસિક રૂા. ૮૫૦ ના ખર્ચ માટે વ્યવસ્થા પણ થઇ ચુકી હતી. તે આપણે જોયું છે. આ સઘળુ છતાં અનારસની પાઠશાળાની સ્થિતિ નખળી પડવાથી શેઠિયાઓની વિનંતિથી મહારાજશ્રી અનારસ પધાર્યાં, અને તેથી પાવાપુરીમાં સ્થાપવાના ગુરૂકુળના અમલ મુલતત્રી રહ્યા હતા. પરંતુ જ્યારે મહારાજશ્રીના વિચાર બનારસથી ગુજરાત તરફ આવવાને નક્કી થયેા હતા ત્યારે પેતાના વિહાર પહેલા આ તરફ તેવા દાખસ્ત થવા અવકાશ વિચારી એક શિષ્યને પાલીતાણા તરફ વિચરવા રજા આપી અને તે ( મુનિ ચારિત્રવિજયજી ) સતત વિહાર કરી ચામાસા પૂર્વે પાલીતાણું પહેાંચી જતાં ‘ ત્યાં શ્રીયશોવિજયજી જૈન પાઠશાળા અને માડીંગની સ્થાપના કરી. જોત જોતામાં ઉપરાકત શાળામાં સાઠ કરા દાખલ થઈ ગયા અને ન્યાય વ્યાકરણાદિ સ'સ્કૃત અભ્યાસ શરૂ થયું. બીજી તરફથી ત્યાં આવતા યાત્રિઓ તરફથી અને મહારાજશ્રીના ઉપદેશથી દેશ દેશથી મદદ આવવી શરૂ થઈ અને એક વર્ષ માં આ પાઠશાળા સારીચાલુ મદદ મેળવવા વ્યવસ્થા કરી શકી; એટલુ જ નહિ પણ આગરામાં મહારાજશ્રીના ઉપદેશ થતાં ત્યાંના શેઠ લક્ષ્મીચ‘દજી વૈદ્ય તથા શેઠીયા તેજકરણજીએ એ ઉદાર ગૃહસ્થા પાઠશાળા તથા ખેડીગને માટે દર મહિને રૂા. ૧૫૦) દોઢસે દોઢસા આપવાને ઉદારતા દર્શાવી, તેમ ત્યાંથી ખીજી પશુ માટી રકમ પાઠેશાળાને માટે થઇ અને તે પછીના બે વર્ષમાંજ પાઠશાળા તથા બેડી ગ વિદ્યાથી ઓને માટે પાલીતાણા સ્ટેશન સામે એકાંત અને સ્વતંત્ર મકાન તૈયાર કરી શકેલ છે.
:
આગરાના ચામાસા દરમિયાન ઉપરોકત પાઠશાળાને કાયમી મદદની ઉદારતા થવા ઉપરાંત બનારસ પશુશાળાને ત્યાંના જેનાએ
[55]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org