________________
(૩૩૦)
ધર્મ દેવાના.
મળમાં અને વાયુમાં દુર્ગંધ જણાય (૨) ઝાડા હમેશ કરતાં ફારફેર થાય (૩), શરીરમાં આળસ, પેટ ફૂલે ઈત્યાદિ (૪), ભાજન પર હંમેશ કરતાં રૂચિ કમ જણુાય(પ), ઓડકાર ખરાબ આવે(૬); અજીણુ નાં એ પ્રમાણે ૭ સ્પષ્ટ ચિહ્નો જાણવાં, પૂર્વોક્ત છ માંથી ગમે તે એક જણાય કે તુરત લેાજન છેાડવુ; જેથી જઠરાગ્નિ વિકારને ભસ્મીભૂત કરશે, ધર્મ શાસ્ત્ર પણ એક પખવાડીએ ઉપવાસ કરવાનુ સૂચવે છે. જો તેમ નિયમસર થાય તે પ્રાયઃ પ્રકૃતિ વિકૃતિના કારણ થી રાગ થવા સંભવ નથો. કજન્ય રોગ માટે તે કોઈના ઉપાય નથી. વર્તમાન સમયમાં કેટલાક લોકો ઉપવાસને ઠેકાણે રેચ લેવા, એવા મત ઉપર છે, પરંતુ આપણે શાંત રીતે વિચારીશું તેા રેચ ઉભય લાકમાં નુકસાન કરનાર માલૂમ પડશે; જ્યારે ઉપવાસ ઉભય લેાકમાં હિતકર માલૂમ પડશે, રેચ લેવાથી ચાલુ પ્રકૃતિમાં કારફેર થાય છે, કોઇવાર વાયુ પ્રકાપને પામે તે રેચ ઘણું નુકસાન કરેછે; તથા પે. ટમાં રહેલ કૃમિને નાશ કરે છે, ઇત્યાદિ કારણથી રેચ ઉભય લેકમાં અલાભકર છે. ઉપવાસ પદર દિવસમાં ખાધેલ અન્નને પરિપાક કા વેછે, મન નિળ કરેછે, ઇશ્વર ભજનાદિકૃત્યમાં જોડે છે, અન્નપર રૂચિ વધારે છે, જેથી કાઇ પણ રોગ થવાના સ ભવ રહેતા નથી, માટે પંદર દિ વસે એક ઉપવાસ અવશ્ય કરવા લાયક છે. અજીમાં ભાજન ત્યાગ કરવું, જેથી શરીર ઠીક રહે. અજીણું ન હોય તા થોડું ખાવું. યથા ગ્નિ ખાવાથી ખાધેલ ભોજન રસવીય સંપન્ન થાય છે. ચો મિત્તે સુહે સવજ્જુ સુફ્તે । જે થાડું ખાય છે તે ઘણું ખાય છે. તે થોડુ, પણ કાળે એટલે ભેજન સમયે ખાવુ, તે પણ પ્રકૃતિને અનુ. કૂળ ખાવુ, વિષ ચાડું છે પણ પ્રાણના નાશ કરે છે; માટે સાત્મ્ય પ દાર્થો ખાવા. કહ્યું છે કેઃ
--
पानाहारादयो यस्याविरुद्धाः प्रकृतेरपि । सुखित्वायाऽवकल्पन्ते तत्सात्म्यमिति गीयते || १ || જેની પ્રકૃતિને અનુકૂળ પાન આહારાદિક સુખ માટે થાયછે, તે સાત્મ્ય કહેવાય છે. અલવાન પુરૂષને સર્વ પથ્ય છે, તથાપિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org