________________
માર્ગનુસારિના પાંત્રીસ ગુણે
(૩૧) મંત્રી બેત્યે, “જેઓ નીતિપૂર્વક વેપાર કરતા હોય તેઓએ અત્યારે રાજવભ થવાનો અવસર છે, પરંતુ તમામ પાતપિતાની વૃત્તિને જાણતા હતા કે અમે સ્વપ્નમાં પણ નીતિના દર્શન કરતા નથી તે પછી સાહસ કરવું સર્વથા અનુચિત છે. સર્વમાની મુનિની માફક માલુમ પડ્યા, ત્યારે રાજા છે કે મારા શહેરમાં કેઇ નીતિ કરનાર નથી? આવા વચન રાજાનાં સાંભળી એક પ્રામાણિક પુરૂષે કહ્યું કે મહારાજ! “પાપ જાણે આ૫, અને મા જાણે બાપ” તે ન્યાયાનુસાર હાજર રહેલ તમામ અનીતિપ્રિય માલૂમ પડે છે, પરંતુ આપણા - હેરમાં લલશ કદાપિ અનીતિ કરતું નથી, પરંતુ તે અહીં હાજર નથી, ઘેર છે. રાજાને હૂકમ થવાથી એક ઘેડાગાડી તેમને ઘેર ગઈ. લલણ શેઠને મંત્રી મળે, અને કહ્યું “ચાલે, મહારાજ તમને બેલાવે છે. પિતે ઘણે ખુશી થયે, અને કપડાં પહેરી તૈયાર થયે. મંત્રીએ કહ્યું કે ગાડીમાં આવે, શેઠે કહ્યું કે ઘડા મારૂં અન્ન પાણું ખાતા નથી, તેથી હુ ગાડીમાં બેસીશ નહિ. હું જલદી આવું છું. આમ કહી સાથે પગ રસ્તે રાજા પાસે આવ્ય, ઉચિત રીતે પ્રણામ કરીને બેઠે.
રાજાએ કહ્યું કે “ન્યાયસંપન્ન વિભવ તમારી પાસે છે?” શેઠે ઉત્તર આપે “હા, છે.” ત્યારે રાજાએ કહ્યું, “ખાતમુહૂર્ત માટે પાંચ જાતનાં રત્ન એઈએ છીએ માટે આપ.” શેઠ બેલ્યા કે “મહારાજ! નીતિને પેસે અનીતિના કાર્યમાં અપાતું નથી. રાજા, શેઠનાં આવાં વચને સાંભળતાં જ, તામ્રવદન થઈ બે કે “તમારે પૈસા આપવા પડશે. શેઠે જણાવ્યું, “મહારાજ! ઘરબાર આપનાં છે, લઈ લે.” તે સમયે પંડિત બેલ્યા કે આમ થવાથી તે પૈસે પણ અનીતિ. ને ગણાશે.
ઇત્યાદિ વાતચીત થતાં મુહૂર્ત વ્યતીત થયું; રાજાએ એકદમ કહ્યું કે આ વાતમાં પ્રમાણ શું છે?
શેઠ બેલ્યો કે, મહારાજ! પરીક્ષા કરે. રાજાએ એકદમ મેત્રીને બોલાવ્યે. એક શેઠની સેનામહોર, તથા એક સેનામહોર પતાની, એમ બે સેનામહોર નિશાની કરીને આપી અને કહ્યું કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org