________________
(૩૧!)
ધર્મ દેશના.
છતાં લૂગડાં લત્તાં વિગેરે ઘણા નવાં કરાવેલ છે. હમ્મેશ લેજન પણ નવાં નવાં ખાય છે. માટે કોઇને ઠગીને લાવ્યે હશે, ઇત્યાદિ શંકાના પાત્ર થાય છે. તથા રાજા જાણે કે આ અન્યના વિશ્વાસઘાત કરી અગર કાઇને મારીને લાવેલ છે, તા જરૂર દંડને પાત્ર થાય છે. પર લાકમાં નરકાદિ વેદના અનુભવે છે; કદાચ પ્રમલપુણ્યને ઉદ્દય હાય તે આ લેકમાં અપમાન તથા રાજદંડ થા નથી, પશુ અવશ્ય ભવાન્તરમાં કટ્ટુ વિપાક સહેવાં પડે છે, તથા અન્યાયસ પન્ન દ્રવ્ય અન્યાયને માગે નાશ પામે છે. પ્રસંગોપાત્ત એક દ્રષ્ટાન્ત યાદ આવે છે તે અહીં નીચે લખુ છુ :
એક રાજાને રાજગઢ અનાવવાની ઇચ્છા થઇ જ્યોતિષી લેકીને આલાગ્યા અને પૂછ્યુ કે ખાતમુહૂત્ત કયે દિવસે કરવુ તેના દિવસ શુભ આપેા; જેથી મારી પર ંપરા આ મહેલમાં આન ંદપૂર્વક વિલાસ કરે, એકવીશ પેઢી સુધી રાજતેજ અખંડ રહે. તેજ પ્રમાણે યે તિસીઆએ ઉત્તમાત્તમ મુત્ત બતાવ્યું. જે દિવસે ખાતમુહૂ હતુ તેને પહેલે દિવસે નગર લાને જાહેર થવા ઉદ્ઘોષ ણા કરાવી. પ્રાતઃકાળમાં લાખા માણુસા આવી પહેાંચ્યાં. રાજા, મંત્રી, પુરાહિત, સેનાધિપતિ, શેઠ, સાહુકાર આદિ ૧૮ વર્ણના લોકા ભેગા થયા. રાજાએ પડિતાને કહ્યું કે પ ંડિતજી! મુહુર્ત્ત નેવાર કેટલી છે? પંડિતાએ કહ્યુ ‘મહારાજ ! હજી ચાર ઘડીની વાર છે. ? રાજાએ કહ્યુ · એલે, આમાં કોઇ મીજી વિધિ હાયતા કહેા. ' પડિતાએ કહ્યું, * મહારાજ ! એક વાત યાદ આવે છે તે એ કે ખાતમુહૂમાં પાંચ જાતનાં રત્ના જોઇશે. રાજા ખેલ્યા, “ રત્ના ભડારમાં ઘણાં છે. ”
"
,
પિતાએ કહ્યું:— મહારાજ ! નીતિના હોય તે મુત્તના મહિમા કાયમ રડશે, અન્યથા જોઇએ તેવા મુહુર્ત્તના પ્રભાવ રહેશે નહિ. રાજા મેલ્યા ‘રાજભડારમાં નીતિનાં રત્ના છે.” પડિતાએ કહ્યું, • નહિ મહારાજ ! રાજલક્ષ્મી માટે તત્ત્વવેત્તાના અભિપ્રાય જુદે છે. માટે કોઇ વેપારીની પાસેથી લેવા જોઈએ,
રાજાની આસપાસ હજારા મેટામેટા શાહુકારો બેઠેલા છે, રાજાએ વેપારી વર્ગ તરફ ષ્ટિ ફેરવી, પણુ કાઇ આવ્યે નહિ, ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org