________________
શુભાશુભ આશવ વિચાર,
(૩૧)
पञ्चेन्द्रियप्राणिवधो बहारम्नपरिग्रहौ । निरनुग्रहतामांसनोजनं स्थिरवैरिता ॥१॥ रौद्रध्यानं मिथ्यात्वानतानुबधिकषायते । कृष्णनीलकापोताच बेश्या अनृतनाषणम् ॥२॥ परद्रव्यापहरणं मुहुमैथुनसेवनम् । अवशेन्द्रियता चेति नरकायुष प्रास्त्रवाः ॥ ३ ॥
ભાવાર્થ–પંચેન્દ્રિય જીવને વધ, અત્યન્ત આરંભ, અત્યંત પરિગ્રહ, મમતા, કૃપારહિત પણું, માંસજન, સદા વૈરભાવ (૧) રૈદ્રધ્યાન, મિથ્યાત્વભાવ, અનંતાનુબંધિ કષાયનું કરવું, કૃષ્ણ, નીલ, અને કાપિત લેશ્યા, મૃષા ભાષણ. (૨) પરદ્રવ્યનું હરણ કરવું, પ્રતિક્ષણ મૈથુનાસક્તિ તથા ઈન્દ્રિયાધીનતા એટલા નરકાયુષના આસ છે.
ઉન્માર્ગની દેશના, માર્ગને અત્યંત નાશ, ગુબહુદયતા, આર્ત ધ્યાન, શલ્ય સહિત માયા, આરંભ, પરિગ્રહ, અતિચાર સહિત શીલવ્રત, નીલ તથા કાપિત લેશ્યાપણું, અવિરતિપણું, તેમજ કષા તિર્યંચાયુષ્યના આ જાણવા.
મનુષ્પાયુષ્યના બંધ હેતુ દર્શક કે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નીચે પ્રમાણે દર્શાવે છે –
अल्पो परिग्रहारम्भौ सहजे मार्दवार्जवे। कापोतपीतलेइयत्वं धर्मध्यानानुरागिता ॥१॥ प्रत्याख्यानकषायत्वं परिणामश्च मध्यमः।। संविभागविधायित्वं देवतागुरुपूजनम् पूर्वालापप्रियालापौ सुखप्रज्ञापनीयता । लोकयात्रासु माध्यस्थ्यं मानुषायुष आश्रवाः ॥३॥
ભાવાર્થ –અલ્પારંભ, અને અલ્પ પરિગ્રહ, સ્વાભાવિક મૃદુતા તથા સરલતા, કાપત, તથા પીત લેશ્યને ભાવ, ધર્મ પાનને અનુ. રાગ (૧) ત્યકતકષાયતા, મધ્યમ પરિણામ, સુપાત્ર દાન દઈ લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org