________________
(૧૮)
ધર્મદેશના.
શેઠે વિચાર્યું કે કેાઇ માગણુ હશે, એમ ધારી સિપાઈને કહ્યુ ૮૮ મીસર મત બને તો ’’
•
હૅવે સિપાઇ દરવાજા ઉપર આવી બ્રાહ્મણ પાસે જઇ એલ્યુ “ શેજો અવારા નદિ —"
બિચારા બ્રાહ્મણ લમણે હાથ દઇ એક ઓટલા ઉપર જઈને એડા, શેઠ કાઇ ફા` માટે બહાર નીકળ્યા એટલે હાથ જોડી ઉભે રહ્યા, પરંતુ સિપાઈએ ખેલવા દીધેા નહિ. શેઠનો ગડી ચાલી ગઇ. શેઠ પાછા આવ્યા, ત્યારે પણ પૂર્વની માફ્ક બ્રાહ્મણુ ઉભે થયે. આ વખતે શેઠે મુનીમને કહ્યુ, કે “આ બ્રાહ્મણુને સીધું જોઇતું હે!” તે અપાવજો” આમ કહી શેઠ હવેલીમાં ગયા, હવે મુનીમ બ્રાહ્મણને પૂછે છે કે તમારે શું જોઈએ છે ? બ્રાહ્મણ ખેલ્યે, “ મારે એકવાર શેઠને મળવુ છે.”
મુનીમ શેઠ પાસે જઇને માલ્યા, “ સાહેબ ! તે તે આપને મળવા માગે છે, ” શેઠે વિચાર્યું કે મારી પાસે આવીને વધુ માગશે વળી મને મળવાના અવકાશ પણ નથી, એમ ધારી મુનીમને કહ્યુ, “ જાએ, એ ચાર રૂપિયા આપી વિદાય કરી, ’*
હવે મુનીમ બ્રાહ્મણુ પાસે આવી તેને સમજાવવા લાગ્યા “ શેઠને મળવાના અવકાશ નથી માટે મહારાજ ! આપને જે વસ્તુની દરકાર હોય તે હુ લઇ આપું. ”
""
બ્રાહ્મણ ખેલ્યું, “ મારે શેઠને મળવાની દરકાર છે કહ્યુ, “ હું ભૂદેવ ! તમે ભૂખ્યા મરશે હા પણ શેઠને મળશે
આમ કહી મુનિમ ચાલ્યે ગયે, બ્રાહ્મણ તે ત્યાં જ બેઠા છે. એક એ દિવસ એમ વતી ગયા. ત્યારે શેઠને ખબર પડી કે બ્રાહ્મણુ તે કઇ લેતા નથી. ફક્ત શેઠને મળવાની હઠ લઈને બેઠે છે. છેવટે શેઠે કટાળો ખાઇને બ્રાહ્મણને એલાગ્યા.
મુનીમે
નહિ.”
જેવમાં બ્રાહ્મણ આવ્યે કે શેઠ ઉતાવળથી ખેલ્યાઃ- એલ તારે શું કામ છે? મને મળવાના પણ અવકાશ નથી, તથાપિ તને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org