________________
નરગતિમાં દુઃખ,
(૨૭૧)
વળી તાપથી તપેલા ડાવાથી શીતલ છાયાના અભિલાષી નારકીના જીવાને અસિપત્ર વનમાં લઈ જવામાં આવે છે, ત્યાં પરમાધા મિકા વાયુ વિપુરવી વૃક્ષેા ઉપરથી ભાલા તથા તલવાર જેવા પાંદડાં પાડે છે. તે નારકીના જીવા ઉપર પડવાથી તેના શરીરના તલ તલ જેવડા ટ્રંકડા વારંવાર થાય છે. ૧૩
વજ્રના કાંટાવાળા શામલી નામના વૃક્ષ ઉપર પરમાધામિ કા વડે નારકીના જીવે ચડાવવામાં આવે છે, તથા જન્માંતરમાં પરસ્ત્રી સાથે કરેલી ક્રીડા યાદ કરાવવા પૂર્વક ધગાવેલી લેાડાની પૂતલીએ સાથે ખાથ ભરાવે છે. ૧૪
માંસ લેાલુપી જીવેને તે પૂર્વ ભવની વાત યાદ કરાવી તેઓના આગ માંહેલુ માંસ ખવડાવે છે, તથા મધુપાનમાં લાલુપતાને કહેતા તપાવેલ તરવું (સીસું) પાય છે. ૧૫
ભ્રાટુ, રંકુ મહાલ, તથા કુંભી પાકાહિની વેદનાઓ નિર તર અનુભવાવે છે તથા ભડથાની માફક નારકીના જીવાને શેકે છે ૧૬
પાછા મળી ગએલા નારકી જીવેાના શરીરાના નેત્રાદિ અવથવા, બગલા તથા કૈંક આદિ પક્ષીઓ વડે ખેંચવામાં આવે છે. ૧૭
ઉપર કહ્યા પ્રમાણે મહાદુઃખ વડે હુણાએલા, તથા સુખના લેશ માત્રથી પણ વિતિ નારકીના જીવા યાવત્ ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સુધી બહુ લાંબે, કાળ વીતાવે છે. ૧૮
વિવેચનઃ—રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા, તથા મહાતમ પ્રભા આ સાત નરક પૃથ્વી છે, આ સાત મૂલ નામ નથી. પૃથ્વીના નામથી લેાકમાં પ્રસિદ્ધ છે, નારકીનાં મૂલ નામ:—ધર્મો, વંશા, શૈલા, અજના, અરિષ્ટા, માધા તથા માધવી એ પ્રમાણે સાત નરક છે. પ્રથમની ત્રણ નરકમાં પરમાધાર્મિકકૃત વેદના છે. તે પરમાધાર્મિક ૧૫ જાતના ભુવનપતિ દેવ વિશેષ છે. તેઓનાં નામઃ--અખ, ખષિ, શ્યામ, સખલ, રૂદ્ર, ઉપદ્ર, કાલ, મહાકાલ, અસિ, અસિપત્ર, કુંભો, વાલુક, વૈતરણી, ખરસ્વરા, મહાઘાષ આ નામના પંદર પરમાધાર્મિક ધ્રુવા,મિથ્યાદષ્ટિ, પૂર્વ જન્મના મહાપાપી, પાપમાં પ્રેમવાળા હાય છે, તે અસુરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org