________________
મનુષ્યજન્મની દુર્લભતા.
(૫૧)
મનુષ્ય ભવના સાક્ષ્યને માટે દેવ ગુરૂની દ્વેગવાઈ પૂર્વ પુન્યના ચેાગથીજ અનેછે, તેમ બીજા Àાકના વિવરણમાં લખેલુ' છે, તે જોગવાઈથી સફલતા ન થાય તે શહેરમાં વસતા લૂંટાયા જેવું છે. કષાય, ભવરૂપ કેદખાનાના ચોકીદાર સરખા છે, એટલે તેએ જ્યાં સુધી જાગતા હોય ત્યાંસુધી પ્રાણીની મુકિત થઇ શકેજ નહિ. કહ્યું છે કેઃ
अहो विवर्त्यते मुग्धैः क्रोधो न्यग्रोधवृक्षवत् । अपि वर्षयितारं स्वं यो जक्ष्यति मूलतः ॥ १ ॥ न किञ्चिन्मानवा मानाधिरूढा गणयन्त्यमी । मर्यादा डिनो हस्त्यारूढ हस्तिपका इव ॥ २ ॥ कपिकच्छ्रेबीजकोशी मित्र मायां दुराशयाः । उपतापकरीं नित्यं न त्यजन्ति शरीरिणः ॥ ३ ॥ दुग्धं तुषोदकेने वाञ्जनेनेव सितांशुकम् । निर्मलोsपि गुणग्रामो बोनेनैकेन दुष्यते ॥ ४ ॥ कषाया जवकारायां चत्वारो यामिका इव । यावज्जाग्रति पार्श्वस्यास्तावन्मोक्षः कुतो नृणाम् || २ |
ભાવાઃ—આશ્ચર્ય કે મુગ્ધ જીવા વટવૃક્ષની માફક ક્રોધને વધારે છે, કે જે પેાતાના વધારનારનુ જડ મૂળથી ભક્ષણુ કરેછે. અર્થાત્ વટવૃક્ષ જે જગ્યામાંથી ઉત્પન્ન થાય છે, તેજ જગ્યાને પાયમાલ કરી નાંખે છે, તેજ પ્રમાણે ક્રાધ પણ જેના શરીરમાં ઉત્પન્ન થાય છે. તે માણસના લેહી તથા માંસને નષ્ટ કરી શરીરને નષ્ટ કરેછે. ૧. જેવી રીતે હાથી ઉપર ચડેલા માવત ખીજાને કાંઈપણુ ગણતા નથી, તેવી રીતે માન ઉપર આફ્ત થએ. લા તથા મર્યાદાનું ઉલ્લંઘન કરનાર, એવા આ માણસે કોઇને પણ ગણતા નથી. ૨. હંમેશાં ઉપતાપને કરનારી તથા ક્રોંચના બીજ જેવી માયાને દૃષ્ટ આશયવાળા મનુષ્ય છેાડતા નથી. કવચનાં ખીજ શરીરે લગાવાથી શરીરે ચટપટી થાય છે, અંતે શરીર સૂજી જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org