________________
વૈશષ્યવૃદ્ધિનાં કારણે
(૨૪) anamamannannmannnnnnnm ariannanaman ને વિષય છે કે આ આત્મા, પાપના કારણભૂત એવા અર્થ તથા કામમાં પ્રવર્તે છે, પરંતુ ધર્મ અને મોક્ષને માટે પ્રવૃત્તિ કરતે નથી
વિવેચન –ધર્મ, અર્થ, કામ, અને મેક્ષ એ ચાર પુરૂષાર્થ છે. ગૃહસ્થ, આમાંના પહેલા ત્રણ પુરૂષાર્થો સાધે છે, ત્યારે મુનિવરે કેવળ મેલના અધિકારી હોય છે, મેક્ષ સિવાયના ત્રણ પુરૂષાર્થો દુઃખ મિશ્રિત સુખવાળા છે, ત્યારે મોક્ષ એકાન્ત આત્મીય સુખસાધક સર્વોત્તમ છે.
“અર્થ નામને પુરૂષાર્થ બાકીના ત્રણ પુરૂષાર્થોથી ઉતરતે છે કારણ કે તે અર્જુન (કમાવું), રક્ષણ, નાશ તથા વ્યયરૂપ આપત્તિઓના સંબંધથી દૂષિત થએલે છે.
કામ નામને પુરૂષાર્થ બેશક, અર્થ (પૈસે) પુરૂષાર્થથી ચડી. આવે છે, કારણ કે તેની અંદર વિષયજન્ય સુખને લેશ રહેલો છે, તથાપિ અને દુઃખદાયી તેમજ દુર્ગતિનું સાધન હેવાથી ધમ તથા મિક્ષ કરતાં નીચે છે.
ધર્મ પુરૂષાર્થ, અર્થ તથા કામથી ઉત્તમ છે. કારણ કે આ લેક તેમજ પરલોકમાં સુખદાયી છે. પરંતુ તે મોક્ષ કરતાં તે અવશ્ય નીચા દરજજાને છે કારણ કે પુણ્યબંધને હેતુ છે. પુણ્ય સોનાની બેડી તુલ્ય હોવાથી તે પણ બંધનરૂપ છે. તેમજ પુણ્યના ભેગથી દેવતા આદિની ગતિદ્વારા સંસારમાં ભ્રમણ કરવું પડે છે.
જ્યારે મેક્ષ પુરૂષાર્થ સર્વથા પુણ્ય પાપના ક્ષયનું કારણ છે. લેશ માત્ર પણ દુઃખનું કારણ છે જ નહિ, વિષ મિશ્રિત અન્નની જેમ આપાત રમણીય નથી તેમજ પરિણામે દુઃખદાયી નથી, પરંતુ એકાત રીતે આનંદમય તથા અવાચ્ય અનુપમેય, અવ્યાબાધ સુખમય છે, માટેજ ચેગી પુરૂષે ત્રણ પુરૂષાર્થને અનાદર કરી કેવળ મેક્ષ સાધવામાંજ કટીબદ્ધ થએલ છે.
ગૃહસ્થ ત્રણે વર્ગનું સાધન પરસ્પર વિરોધ ન આવે તે પ્રમાણે કરે તે મેક્ષ વર્ગના આરાધક થઈ શકશે, પરંતુ ત્રણ વગ. માંથી જે પ્રથમના ધર્મની ઉપેક્ષા કરી કેવળ અર્થ અને કામની આરાધના કરશે તે તેઓ કદાપિ મેક્ષના અધિકારી થઈ શકવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org