________________
(૨૨૨)
ધર્મ દેશના.
ભાવાર્થઃ—જીવિતને અસ્થિર જાણી તથા મેક્ષ માર્ગ જ્ઞાનાદિ રત્નત્રય રૂપ જાણી, તેમજ આયુષ્ય પણ પરિમિત (એટલે હુઇ) સા વનુ એમ જાણી ભેગાથો નિવૃત્તિ કર, ૧
પેાતાનુ` માનસિક ખળ તથા શારીરિક બળ, શ્રદ્ધા, આરોગ્યને તપાસી તથા ક્ષેત્ર કાળને જાણી, તથાપ્રકારે આત્માને ધર્મોનુછાનમાં જોડવા. ૨
વૃદ્ધાવસ્થા જ્યાંસુધી પીડા કરતી નથી, વ્યાધિ જ્યાંસુધી વધેલ નથી તથા જ્યાં સુધી ઇન્દ્રિઓની હાનિ થઈ નથી ત્યાં સુધી ધમ કરવાના સમય છે. ૩
વિવેચનઃ-મીજી ગાથામાં પ્રથમ ‘અલ’શબ્દ એટલા સારૂ આપ્યો છે કે શારોરિક બળ હાય, પરન્તુ માનસિક બળ ન હોય તે ધર્મ કરવા અહુ કઠણુ છે. માટે “બલ” શબ્દથી અહિં માનસિક મળ લેવું, માનસિક ખળ સિવાય પરિષહ તથા ઉપસર્ગો સહુન્ન થઈ શ કતા નથી, છતાં કેવળ માનસિક બળથોજ કોઇપણ ક્રિયા કા રૂપમાં બની શકતી નથી માટે, ખીજાથામ’ શબ્દથી શારીરિક ખળ સમજવુ, શારીરિક ખળ ન હેાય તે તપ, જપ, ધ્યાન, પરોપકાર, ક્રિયાકાંડ વિગેરે ખની શકશે નહિ. માનસિક ખળ તથા શારીરિક મળની સ પત્તિ હોય પરન્તુ ચારિત્ર ધર્મ ઉપર શ્રદ્વા ન હોય તે કામ ચાલતું નથી, શ્રદ્ધા વિના ધમ કાય થાય છે, તે વેડરૂપ થાય છે. વેડિયે વેઢ સારી રીતે કરે તે તેના ઉપરીના માર ખાતા નથી. તેજ પ્રમાણે દ્રવ્ય ક્રિયા કરનાર નરકાદે ક્રુતિ નદ્ધિ પામે, પશુ શ્રદ્ભા વિનાની ક્રિયા, કમ ક્ષયનુ કારણ થઈ શકતી નથી. તેની અન્દર પશુ વેઠિ વેઠ કરવામાં યદિ લુચ્ચાઇ કરશે તેા દંડના પાત્ર થશે, તેમજ શ્રદ્ધા વિનાની ક્રિયા કરનાર જો તે ક્રિયા દાંભિક વૃત્તિથી કરશે તે ભારે દંડના પાત્ર થશે, શ્રદ્ધા પછી આરોગ્ય બતાવેલ છે. તેનુ કારણ કિત શારીરિક ખલાદિ વસ્તુઓ મળી છે, પણ શરીરનુ આરોગ્ય નથી. તે ધર્મનું આરાધન થઈ શકતું નથી. માટે ધર્મ સાધનમાં આરોગ્યની ખાસ આવશ્યકતા છે. માનસિક ખળ, શારીરિક બળ, શ્રદ્ધા અને આરેાગ્ય મળેલ છે, પરન્તુ ચગ્ય ક્ષેત્રના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org