________________
વૈરાગ્યવૃદ્ધિનાં કારણેા.
(૨૨૧) એકાએક હલ્લા કર્યાં, અને તેને માહ રાજાના ઘરમાં ઘસડી લઇ ગઇ. આમ પર'પરાએ મરણ પામી આ પુરૂષ નિગેાદમાં ગયા, ત્યારે માહ રાજા શાંતિને પામ્યા, માહ રાજાની સંપૂર્ણ દુષ્ટતા જોવી હાય તા ઉપમિતિભવપ્રપંચા કથા, વૈરાગ્યકલ્પલતા, તથા મેહુપરાજય નાટક વિગેરે ગ્રન્થ જોવાની ભલામણ કરૂ છું. માહનુ પ્રાબલ્ય કમ થવાથી રાગદ્વેષનું જોર એછુ' થાય છે. રાગદ્વેષ કમ થવાથી અનાદિ કમ લેપના ઘટાડા થાય છે.કમલેપ ઓછા થવાથી આત્મવરૂપ કેઇક અંશે ઝળકે છે. માટે મેહુરાજાને જીતવા સારૂ દાન, શીલ, તપ, ભાવનાદિ શા રાખવાની જરૂર છે, તેમજ ઈર્ષ્યા, નિંદા, વિકથા તથા વનિતા રૂપ જાસુસ અને તેના સ્વામીએ ક્રોધ, માન, માયા,લાભ કામાદિના હાથમાં ન આવવા માટે વેરાગ્ય કિલ્લાની જરૂરિયાત છે. વેરાગ્ય રૂપ કિલ્લામાં રહેલ પુરૂષનાં શસ્ત્ર કાઇ લઇ શકતું નથી. પુરૂષને માર્ગાનુસારીના ગુણેાની પ્રાપ્તિ પણ ત્યાંથીજ થાય છે. ત્યારબાદ સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિ થાય છે. આ રત્ન અ નાદિ કાળના કર્મલેપને ઉખેડી નાંખવામાં પહેલુ ઐષધ છે. પછી વ્રતાદિની પ્રાપ્તિ થાય છે, તે વ્રતાદિકલેપને જડમૂળથી નાશ કરે છે, તેટલા સારૂ કમલેપના નાશનુ મૂળ કારણ તથા દાનાદિ શએનું રક્ષણ કરનાર વૈરાગ્યરૂપી કિલ્લાની ખાસ જરૂર છે, વૈરાગ્ય થવાનાં કારણેા અનેક છે. તેમાં મુખ્ય કારણ સદુપદેશ છે. સદુપદેશથી માણસને સ`સારની અસારતાનુ ભાન થાય છે. અને તેથી વૈરાગ્ય થાયછે, આ પ્રસગે વૈરાગ્યવૃદ્ધિનાં વિશેષ કારા બતાવવા આવશ્યક સમજાય છે. === વૈરાગ્યવૃદ્ધિનાં કારણેા,
अधुवं जीविनचा सिद्धिमगं विआणिया । विणिअहिज्ज भोगसु आउं परिमिअप्पणो ॥ १॥ बलं थामं च पेहाए सद्धामा रुग्गमप्पलो ।
खित्तं कालं च विनाय तहप्पाणं निज्जए || २ ॥ जरा जाव न पीडइ वाही जाव न वड्ढइ । जाविंदिया न हायन्ति ताव धम्मं समायरे ॥ ३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org