________________
દશાવતારનું સંક્ષિપ્ત વર્ણન. યાદગીરી હોવી જોઈએ.” ત્યારે વિષ્ણુએ કહ્યું કે “દીવાળીના ચાર જ સુધી તું રાજા અને હું દ્વારપાળ, એવું વરદાન આપ્યું ઈત્યાદિ.
છઠો અવતાર રામ અર્થાત્ પરશુરામને થયે તેનું વૃત્તાન્ત આ પ્રમાણે છે –સહસ્ત્રાર નામને ક્ષત્રિય હતું. તેની બહેન રોકા હતી. તે રેણુકાને બળાત્કારથી જમદગ્નિ ઋષિ પરણ્યા. હવે સહસાર જમદગ્નિના આશ્રમે ગયે ત્યાં બનેને બેલતાં સાંભળી સહસ્ત્રાર ક્ષત્રિય હેવાથી ક્રઢ થયો. સ્વાભાવિક રીતે જ ક્ષત્રિયે શર્ય ગણું વાળા હોય છે. તેથી જમદગ્નિને સંતાપે, તથા રેણુકાને દુઃખી કરી, એટલા સારૂ દેવે તેને ઘેર જન્મ લઈ પરશુરામ થઈ સહસ્ત્રારને મારી એકવીશ વાર નિઃક્ષત્રિય પૃથી કરી.
રાવણ દૈયે પૃથકી પર ભારે ઉપદ્રવ કર્યો ત્યારે દેવે રામને અવતાર લઈ રાવણને માર્યો. વામન પરશુરામ અને રામ એ ત્રણ અવતાર ત્રેતાયુગમાં થયા.
કંસાદિ દેને મારવાને ભગવાને કૃષ્ણઅવતાર ધારણ કર્યો. દ્વાવતાર શીતળ રૂપ, તેણે, મ્લેચ્છનાં મન્દિર વધાર્યાં. કૃષ્ણાવતાર તથા બુદ્ધાવતાર દ્વાપર યુગમાં થયા.
સ્વેછેને નાશ કરવા કળિયુગમાં કલ્કી અવતાર થયે.
પૂત દશ અવતાર ધારણ કરનાર સર્વજ્ઞ, ઈશ્વર, સર્વેશક્તિમાન, જગકર્તા, અવિરધવા કહી શકાય કે નહી? તેને વિચાર પક્ષપાત રહેતપણે કરે તેમાં નિંદા કે વિકથા નથી. વસ્તુને વિ. ચાર કરે તે મનુષ્યનો ધર્મ છે. - પ્રથમ મત્સ્ય, કુમ, વરાહ અને નરસિંહ એ ચાર અવતારની મીમાંસા મધ્યસ્થ ભાવથી કરીએ. શંખ નામે દૈત્ય વેદેને લઈ પાતાળમાં ગયે. તેથી વેદેને પૃથ્વી પર લાવવા સારૂ ભગવાનને માછ. લીના પેટમાં જન્મ લેવું પડે ! ભલા, સર્વજ્ઞ તથા જે સર્વ શકિતમાન હોય તેણે પ્રથમથી વિચાર કરવાનું હતું કે શખ નામે દૈત્ય ઉત્પન્ન થશે તે સર્વાધાર વેદને ઉપદ્રવ કરશે, માટે જન્મ લેવું પડશે. તેના કરતાં બહેતર છે કે શંખ નામે દૈત્યને જન્મજ થવા દે નહિ. કા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org