________________
(૨૧૦)
ધ દેશના.
'
રીતે ભકિત કરી. તેથી શિવે પ્રસન્ન થઇ વચન આપ્યું કે તારૂ મૃત્યુ, સુકાથી યા લીલાથી, અગ્નિથી યા પાણીથી, અથવા તેા દેવ દાનવ યા તિર્યંચ કાઈથી પણ થઇ શકશે નહિ. હવે હિરણ્યકશિપુનો પ્ર લાદ નામના પુત્ર વિષ્ણુભકત થયે. તે વાત હિરણ્યકશિપુના જાણુવામાં આવવાથી પેાતાના દેવ શિવના લેપ કરવાના અપરાધમાં તેણે પ્રહ્લાદને ખૂબ માર્યાં, મધ્યે તેમજ ફૂટયા, પરન્તુ તે તે વિષ્ણુ વિષ્ણુ • એમજ ખેલતા રહ્યા. તેથી તેના શરીરમાં પ્રહાર લાગ્યા નહિ. વિષ્ણુએ તેના સત્ત્વથી ખુશી થઇ વરદાન આપ્યુ કે તુ ઇન્દ્ર થઇશ, ઇન્દ્ર થયે, છતાં તેને તે પીડા કરવા લાગ્યા, એટલે ભગવાને નરિસં હતું રૂપ ધારણ કર્યું.... મુખ સિંહનું તથા શરીર પુરૂષનુ` કરી હિરણ્યકશિપુ દૈત્યને હાથના નખ વડે પગ નીચે દબાવી વક્ષસ્થળ ચીરી મારી નાંખ્યા. મત્સ્ય, ક્રૂમ, વરાહ તથા નરિસંહું આ ચાર અવતાર કૃતયુગમાં થયા.
હવે પાંચમા વામન અવતારની ઘેાડી વાત વિચારશીળ વાંચકવર્ગની આગળ રજુ કરૂ છુ. અખિલ નામના દૈત્ય ઇન્દ્રપદની પ્રાપ્તિ માટે સા યજ્ઞ કરવા પ્રયત્ન કરતે હતે!, તેની અન્દર યજ્ઞ નિવિઘ્ન પૂર્ણ થયા. સેમે છેલ્લા યજ્ઞ શરૂ કર્યાં ત્યારે દેવે વિચાર્યું. કે મે' પ્રહૂલાદને ઇન્દ્ર પદ આપેલ છે તેને ઉઠાડી આ, તે પદ લઇ લેશે, તેથી મનમાં ગુસ્સે ઉત્પન્ન થયા. હવે બલિને શિક્ષા કરવા સારૂ વા મન રૂપ ધારણ કરી યજ્ઞસ્થાન પ્રત્યે આવી કહ્યું હે દાનેશ્વર મલે ! યજ્ઞવિધાયક! દાન કરવાની વેળા હમણાંજ છે, અલિ ખેલ્યા, હૈ બ્રાાણુ! શું માગે છે? વામને કહ્યું ‘ રહેવાને માટે સાડા ત્રણ ડગલા જમીન, અલિએ તે આપી. તેટલામાં કેઇ એ બલિને કહ્યું મહારાજ ! આ અસલ બ્રાહ્મણુ નથી, પરંતુ વિષ્ણુએ વામન બ્રાહ્મણુનુ રૂપ કરેલ છે, તે વાત જાણી અલિ ગુસ્સામાં આળ્યે, તેટલામાં વામનાવતાર ધારણ કરનાર દેવે ત્રણ ક્રમથી સમગ્ર પૃથ્વી લઇ લીધી, અર્ધા ડગલા માટે હવે અલિને કહે છે રે દુષ્ટ ! પીઠ પર, એમ કહી પીઠ પર પગ દીધા, તેથી અળિ પાતાળમાં ગયે. મરતી વખતે લિ આલ્યા લેાકેા કેમ જાણશે કે અલિ આવા પ્રકારને થયે માટે કાંઇક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org