________________
(૧૦૦)
ધર્મદેશના.
કરે છે, કેટલાક તેા છકાય જીવની વિરાધના પૂર્વક પંચાગ્નિ તપ કરે છે, વળી કેટલાક અજ્ઞાનીએ તેા નર્મદા નદીની સેવાલ અને માટી ખાઇને રહે છે, તેઓને જ્ઞાનનેા અભાવ હૈાવાથી, મહા પાપ ખાંધે છે, સેવાલમાં તથા માટીમાં અનન્ત અને અસંખ્ય જીવા રહેલા હોય છે તેના તેઓ નાશ કરે છે. જો કે તે કષ્ટ ક્રિયા કરે છે, અને રસાદિકના ત્યાગ કરે છે, તેથી ભવાન્તરમાં રાજલક્ષ્મી વિગેરે પામે, ૫રંતુ પાપનુમન્ત્રી પુણ્ય હૈાવાથી તેવા રાજાઓને પણ સ્વાથી મનુષ્યના સંગ મળવાથી ધર્મ સાધનને બદલે અધમ સેવન કરે છે,અને આપડા નરકાદિ દુતિમાં જઇ જેટલુ સુખ અનુભવેલુ હાય છે, તે કરતાં અન્નત દુઃખ અનુભવે છે. તેથી તેવા સદોષ તપ અનર્થનું મૂળ થાય છે, તેથી તપસ્વી પુરૂષાએ અન્યને પીડા કરે એવા તપ કરવા નહિ, હમેશાં મનેાયેાગ, વચનયેાગ, અને કાયયેાગને અશુભ માગ થી મચાવી શુભ્ર માર્ગોમાં જોડવા, સદા સ્વપરના કલ્યાણ માટે પ્રયત્ન કરવે. તમામ સાંસારિક સુખાને ત્યાગ કરી મુક્તિના સુખ પર ધ્યાન દેવુ. તમામ સુખ નાશવત છે, તથા દુઃખ મિશ્રિત છે, તેટલા સારૂ જ્ઞાની પુરૂષ હેય ઉપાદેય વસ્તુને ધ્યાનમાં રાખી કરણી કરે. જે કરણી મુક્તિ માને સરલ કરે. જીવને મુક્તિમન્દિરમાં લઇ જાય, પરંતુ ૧૬ મી ગાથામાં લખેલ અશરણને શરણુ માનનાર જીવા જગમાં ઘણાએક છે. કનક, પશુ અને માતા પિતાદિ કાઇને શરણભૂત થયાં છે ? ભલા, સ્વકીય શરીર તે શરણ થતુ નથી, ત્યારે પછી અન્ય વસ્તુ તે ક્યાંથી શરણ થાય ? પરન્તુ અજ્ઞાન, જેવી રીતે જીવાને અન્યારામાં ભમાડે તેમ તેઓ ભમેછે, મેહ રાજા નવી નવી યુક્તિએથી જીવાને સાવી સ્વરાજ્યની બહાર તેાને જવા દેતા નથી. સંસાર છેડનાર કેટલાક પુરૂષા ખાપડા મેઢુના ફ્દમા સી, મૂળ માર્ગથી ખસી, ઉવટ માર્ગમાં જઇ પડેછે, ન તા સાધુ, અથવા ન તે ગૃહસ્થ, બન્ને પક્ષથી પરિભ્રષ્ટ થઈ સંસાર સમુદ્રમાં ગેથાં મારેછે, તેનું મૂળ કારણ આપણે ક્ષણ વાર શાંત ચિત્તથી નિહાળીએ તે અજ્ઞાનજ છે. અહુિઆ કેટ લાએક જીવાને શકા થવાના સમય છે કે કેટલાક સાધુ, સૂત્ર સિદ્ધાંતના જાણુ પદ્મવીશ્વનો પણ કોઈ વાર કના ચક્રમાં આવી અનર્થ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org