________________
ri
-
૧
-
કમ ભેગવવામાં એકાકીપણું.
(૧૯) વીર્યમાં સરખા છે. ઉત્તમ કુળ ક્ષત્રિયનું છે, તે જ કારણથી તમામ તીર્થકરને જન્મ તેજ કુળમાં થયેલ છે. તથાપિ શુદ્ર કુળને હક્ક કમ નથી. જે કઈ આત્મવીર્યને ઉપયોગ કરશે તે કર્મને ક્ષય કરશે અને થવા કર્મ બાંધશે. ધર્મ રસ્તે ઉપગ કરે તે મુક્તિ. અને અન્ય રસ્તે ઉપયોગ કરે તે ભક્તિ, બસ ! પ્રસંગે પાત્ત આટલું કહી પુનઃ શ્રીવીરપરમાત્માને અથવા રાષભદેવ પ્રભુને ઉપદેશ સંસારની અસારતાને સૂચક છે તે બતાવવામાં આવે છે.
કક કર્મ ભેગાવવામાં એકાકીપણું, ---
सव्वं नच्चा अहिठिए धम्मट्ठी उवहाणवीरिए । गुत्ते जुत्ते सदा जये आयपरे परमायतहिते ॥ १५ ॥ वित्तं पसवो य नाईओ तं बाले सरणं ति मन्नइ । एते मम तेसु वी अहं नो ताणं सरणं न विजई ॥१६॥
ભાવાર્થ-ડેય, ય તથા ઉપાદેય પદાથને જાણીને સત્ય સવશે કહેલા માર્ગનો આશ્રય લે, ધર્મથી તેમજ બળવીર્યને નહિ ગેપવતાં તપસ્યા કરે, વળી મન વચન તથા કાયાના અગ્ય વર્તનને રેકનાર, જ્ઞાનાદિ ગુણ સંપન્ન, આત્મા અને પર બેઉની ઉન્નતિ કરૂ વામાં સદા યત્નવંત, તથા મેક્ષાથી, (૧૫) વળી સુવર્ણાદિ દ્રવ્ય, બે મહિષી વિગેરે જનાવરે, તથા માતા પિતાદિ જ્ઞાતિઓને બાળ જીવ શરણ માને છે. એ મારા છે, હું તેને છું, એ પ્રમાણે સમજે છે. રેગના ઉપદ્રવમાં અથવા દુર્ગતિમાં ગમન કરતી વખતે પૂર્વોક્ત દ્રવ્યાદિ પ્રતિબન્ધક નથી, એ પ્રમાણે જ્ઞાનાભાવને લીધે સમજી શક્તિ નથી. (૧૬).
વિવેચન --પંદરમી ગાથામાં એમ કહેવામાં આવ્યું છે કે જ્ઞાની પુરૂષ જ્ઞાન વડે વસ્તુતત્ત્વને જાણું સર્વજ્ઞના માર્ગને પ્રમાણ કરે. પ્રમાણુ કરવા માત્રથી સંતોષ ન કરે, પરતુ ધર્માથી થઈ ચારિત્રધર્મ પ્રત્યે આત્મવિયને ઊપગ કરે. અર્થાત્ કમ ક્ષય કરવા સારૂ અમેઘ શસ્ત્ર રૂપ તપને આદર કરે. તે તપ પણ વિચાર પૂર્વક કે જેની અંદર અન્ય જીવને બિલકુલ પીડા થવા પામે નહિ. સંસારમાં ઘણા છ રાજ્યના, સ્વર્ગના તેમજ ધનના આકાંક્ષી બની સદેષ તપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org