________________
ધર્મદેશના,
છે. તેટલા સારૂ શ્રીવીતરાગ ભગવાનની આજ્ઞા રૂપ દેરીને હાથમાં રાખવી, જેથી કરીને તમે તમામ વસ્તુને બાંધી શકશે. જુઓ શ્રી આવશ્યક નિર્યુક્તિની અમુલ્ય ગાથાઓ શું કહે છે?
हयं नाणं कियाहोणं हा अन्नाणो किया । पासंतो पंगुलो दम्ढो धावमाणो अ अंधश्रो ॥२॥ संजोगसिद्धी फलं वयंति न हु एगचक्केण रहो पया। अंधो अपंगू अवणे समिचा ते संपनत्ता नयरं पविदा ॥२३॥
ભાવાર્થ–ક્રિયા વિનાનું જ્ઞાન વ્યર્થ છે અને જ્ઞાન રહિત કિયા ફેગટ છે. જેમકે દાવાનલમાં દેડતે છતે આંધળે બળી મરે છે, અને પાંગળે દેખતે છતે મરણ પામે છે. ક્રિયા સહિત જે અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન હોય તે પણ તે જ્ઞાની છે. જ્ઞાન સહિત ક્રિયા ફેલવતી છે. એક ચથી રથ કદાપિ ચાલતું નથી. કદાચ કઈ ચલાવવા હિંમત કરે તે અકસ્માત્ પડે. પત આંધળે તથા પાંગળે અલગ અલગ હેવાથી જે અનર્થ પામે છે, તેઓ બેઉ જે ભેગા થાય તે ઈચ્છનગરમાં પહોંચે, તેજ પ્રમાણે જ્ઞાન અને ક્રિયા જે કઈ ઠેકાણે એકત્ર થાય ત્યાં નવનિધિ અને અષ્ટમહાસિદ્ધિ પૂર્વક મુક્તિનગરની પ્રાપ્તિ થાય. ભાઈએ! કદાપિ એકાંત પક્ષમાં જવું નહિ. લેકપૂજા તથા કીર્તિ માટે વાસ્તવિક કીર્તિને નાશ ન કર. જેટલું બને તેટલું ધર્મધ્યાન કરવું, પરંતુ ફેગટ ઓળઘાલ બનવું નહિ. જુઓ, શિથિલાચારીઓના હાલ સૂત્રકારક દષ્ટાન્ત પૂર્વક બતાવી ત્યાગમાર્ગને ઉપદેશ કરે છે. જેમકે,
वाहेण जहा व विच्छए अबने होइ गर्व पचोइए । से अंतसो अप्पयामए नाइवह अबले विसीयति ॥५॥ एवं कामेसणं विन अन्जसुए पयहेज संथवं । कामी कामेण कामए लके वावि अलकाहरु ॥६॥
ભાવાર્થ–જેમ પારધી મૃગઢિ જંતુઓને દેહાવી દેડાવીને થકવી દઈ અબળ કરે છે, અથવા ગાડી હાંકનાર ગાડીવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org