________________
(૧૭)
ધર્મદેશના. == અગોચર સ્ત્રી ચરિત્ર - संवुमकम्मस्स निक्खुणो जं मुखं पुढं अबोहिए । तं संजमओ वचिज मरणं हेव्य वयंति मिया ॥१॥ વં વિનવણા અનોફિયા સંતિહિં સાં વિદ્વાદિયા. तम्हा जति पासहा अदक्खुकामाइरोगवं
ભાવાર્થ –કર્મબંધના કારણે જે મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને જે તેનાથી નિવૃત્ત થએલ, તેમજ ભિક્ષા કરનાર, અજ્ઞાન વડે બાંધેલ કર્મને સંયમ વડે ક્ષય કરી તથા મરણદિકનો ત્યાગ કરી મુક્તિ પ્રત્યે જાય છે એ પ્રમાણે પંડિત કહે છે.
જે સ્ત્રીના પાસમાં પહેલું નથી, તે સંસારપારગામીની તુલ્ય છે, તેટલા સારૂ ઉર્વ જે મોક્ષ તેને તમે જુએ. જેઓ કામને રોગની માફક જુએ છે, તેઓ પણ મુકત તુલ્ય છે.
વિવેચન–કમબંધના કારણને અભાવ કર્મને અભાવ સૂચવે છે. કેમકે કરણની સત્તામાં કાર્યની સત્તા છે, કર્મબંધનાં કારણથી દૂર રહેનાર જલદી કર્મોથી દૂર થાય છે. દાખલા તરીકે જેમ તળાવ પાણીથી ભરપૂર હોય તે પણ જે આવદાની બંધ કરી વપરાશ શરૂ રાખવામાં આવે તે ચેડા કાળમાં તળાવ ખાલી થાય છે. તેજ પ્રમાણે આત્મ રૂપ તળાવ, કર્મ રૂપ જળથી ભરપૂર છે. પરંતુ જે કર્મબંધનાં કારણે રોકવામાં આવે તે નવાં કર્મની આવદાની બંધ કરવા સાથે પુરાણું કર્મો તપ, જપ, જ્ઞાન થાનાદિથી નિર્જ રે છે, અને જ્ઞાન ભાવથી બઘાએલાં કર્મો બદ્ધ સંજ્ઞાને પામે છે, તેજ કર્મ સ્પષ્ટ નિધત્ત અને નિકાચિત અવસ્થાને પામે છે. જેમ જેમ પરિણામની ધારા કિલ, કિલષ્ટતર, કિલષ્ઠતમ તથા શુભ, શુભતર તેમજ શુભતમ હેય, તેમ તેમ બદ્ધ કર્મને અનુક્રમે સ્પષ્ટ, નિધત્ત અને નિકાચિત કરે છે. જગતમાં તત્ત્વવેત્તાઓ બંધ સમયે ચેતવા સૂચવે છે. જે માણ સ કર્મથી મુક્ત થાય છે, તેના શિર પર જન્મ, જરા અને મરણદિ દુઃખ પરંપરા રહેતી નથી. વારતવિક સુખના અભિલાષી તથા સાંસારિક સુખષી પુરૂષે જગત માં પુરૂ ગણાય છે. પુરૂષમાં ૭૨ કળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org