________________
દુઃખમય સંસાર. (૧૯) તમામે એક સરખી રીતે પ્રરૂપ્યા છે જો કે સ્વચ્ચે પશમાનુસાર વિશેષાધિક યુકિતના વિસ્તાર કરેલ છે, તોપણ કોઈએ મૂળ સૂત્ર વિરૂદ્ધ વ્યાખ્યા કરેલ નથી. આથી તેઓનું પ્રમાણિકપણું તથા ભવભીપણુ સહજ ભાવથી સિદ્ધ થાય છે. જ્યારે આપણે, જૈનેતરમતાનુયાયીએએ એક ખીજાનુ' કરેલું ખંડન જોઇએ છીએ ત્યારે દુઃખ થાય છે. તે મતાનુયાયી અંતરમાં શ્રદ્ધારહિત અથવા સશયશીલ અને છે. અને તેથી કેટલાએક મહાશયેએ ગભરાઇને નીચે પ્રમાણે વાકય ઉચ્ચાં છે. જેમકેઃ—
श्रुतिश्व जिन्ना स्मृतयश्च भिन्ना नैको मुनिर्यस्य वचः प्रमाणम् । धर्मस्य तत्त्वं निहितं गुहायां महाजनो येन गतः स पंथाः ॥ १ ॥
શ્રુતિએ ભિન્ન છે તેમજ સ્મૃતિએ ભિન્ન ભિન્ન છે, એવા કાઇ મુનિ નથી કે જેનુ' વચન પ્રમાણ ભુત થાય, અને ધર્મનુ તત્ત્વ તે ગુફામાં સ્થાપન કરેલુ છે. તેથી મહાજન જે મા જાય તે મા સમજવા’, ઇત્યાદી વાકયા સ શય ભાત્રને સૂચવેછે. ડીકજ છે. સન દર્શન (સવાય અન્યદર્શનમાં પરસ્પર વિરોધાદિ દોષો માલૂમ પડેછે. તેના ઉલ્લેખ અહીંમાં નહિ કરતાં અન્યત્ર કરીશ, ભગ્યે ! સૂ યગડાંગ સૂત્રના બીજા અધ્યયનના બીજો ઉદ્દેશ સમાપ્ત થયા, હવે ત્રીજા ઉદ્દેશા તરફ દષ્ટિપાત કરૂ' છુ.
સૂયગડાંગ સૂત્રના બીજા ઉદ્દેશાની અંદર એમ બતાવવામાં આન્યું છે કે ચારિત્રવત જીવા મુકિત નગરીમાં નિવિન્ન રીતે પહોંચી શકે છે, છતાં ચારિત્ર રત્તની રક્ષા કરતી વખતે રિસહાને લીધે અનેક વિન્ને ઉભાં થાય છે, તે પણ સાત્ત્વિકશિરામણી મુનિરત્ના પરિસહાને છતી વિજયી બને છે; દુનિયાની વક્ર ભૂલવણીમાં ન પડતાં આરમવીના મળથી પરિસહ ફાજને હઠાવી દઇ સુભટ શ્રેણીની પરીક્ષામાં પાસ થઇ કર્મ શત્રુને પરાજય કરે છે, તેમજ સત્ય સ્વરૂપની ક સોટીમાં કસાઈ રવજીવનની રૂપરેખા નિષ્કલ’ક રીતે જાળવી રાખી, સ્વસત્તાના ઉપભોગ કરે છે, તે બાબત ત્રીજા ઉદ્દેશામાં ક્રમશઃ ખતાવવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org