________________
સિદ્ધસેન દિવાકરનું દષ્ટાન્ત,
(૧૫)
ગોરવ જોઈ આચાર્યપુંગવ ભારે પ્રસન્ન થયા અને બેલ્યા જે ગ્રામ અથવા ટકાનું કાંઈ પ્રજન નથી, એમ કહી રાજસભા પ્રતિ પ્રયાણ કર્યું જેવામાં સભાસમ્મુખ ગયા તેવામાં ચાર દ્વારવાળા સિંહાસન ઉપર રાજાને પૂર્વ દિશા સમ્મુખ બેઠેલ જે સિદ્ધસેન દિવાકરજી આ પ્રમાણે લેક બેલ્યા
अपूर्वेयं धनुर्विद्या नवता शिक्षिता कुतः ?। मागणौषः समन्येति गुणो याति दिगन्तरम् ।।
હે રાજન ! આપ આવી અપૂર્વ ધનુર્વિદ્યા કયાંથી શીખ્યા ? કારણ કે ખરી રીતે તેની અંદર બાણે (માર્ગણ સમહ) દૂર જવાં જોઈએ, અને ધનુષ્યની દેરી (ગુણ) પાસે રહેવી જોઈએ. પરંતુ અહીં તે તેનાથી તદ્દન ઉલટું અનુભવાય છે. અર્થાત્ માર્ગણુ સમૂહ (યાચકે) આપની સમીપ આવે છે, અને ગુણ દિગન્તરમાં જાય છે. આ લેષાર્થ જાણુ ભારે ખુશાલીમાં આવી રાજા વિક્રમાદિત્ય પૂર્વ દિશાને ભાગ છેડી દક્ષિણ દિશા તરફ બેઠે. એટલે કે પૂર્વ દિશાનું રાજ્ય તેણે સૂરિવરને અર્પણ કર્યું. હવે આચાર્ય મહારાજ દક્ષિણ દિશા તરફ જઇ આ પ્રમાણે બીજે ક્લેક બેલ્યા –
सर्वदा सर्वदोऽसीति मिथ्या संस्तूयसे बुधैः । नारयो लेजिरे पृष्ठं न चक्षुः परयोषितः॥
હે રાજન! “હમેશાં તું સર્વ આપનાર છે એ પ્રમાણે પંડિત તારી મિથ્યા સ્તુતિ કરે છે, કારણકે રણમાં દુશ્મને તારી પીઠને ચાહે છે, તથા પરસ્ત્રીએ તારી દષ્ટિની ચાહના કરે છે, પરંતુ તેઓ તેને મેળવી નહિ શકવાથી તેઓના મનોરથ પૂર્ણ થતા નથી. આ લેક સાંભની રાજા દક્ષિણ દિશાને છેડી પશ્ચિમ તરફ સિંહાસનને ભાવવા લાગ્યું. તે વારે સૂરીશ્વર તે દિશા તરફ જઈ ત્રીજે ક આ પ્રમાણે બેલ્યા –
आहते तव निःस्वाने स्फुटित रिपुहृद्घटैः । गलिते तस्मियाने। राजश्चित्रमिदं महत् ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org