________________
(૧૫)
ધર્મદેશના છ સિદ્ધસેન દિવાકરનું દ્રષ્ટાન્ત પછી
ગ્રામનુગ્રામ વિહાર કરતા શ્રીસિદ્ધસેન દિવાકરજી એક વખતે ઉજેણે નગરીમાં પધાર્યા. તે વખતે રાગ દ્વેષ પરવશ થયેલ કેટલીક બ્રાહ્મણ જાતિ, જૈન મન્દિરની પ્રતિષ્ઠા થવા દેવામાં જરા વધે નાંખતી હતી. શ્રાવકેએ આચાર્ય મહારાજ સન્મુખ પ્રાર્થના કરી જે આપ સ્વપર સમયના સંપૂર્ણ જાણ તથા કવિત્વ શક્તિ તેમજ તત્વ વિદ્યામાં સમુદ્ર રૂપ હોવાથી, દ્વેષીવર્ગના કથન પરથી રાજાના મનમાં જે વિપ્રતિપત્તિ થવા પામે છે તેને શાંત કરે, તે અમારે ઘણા દિવસને કલેશ શાંત થાય. રાજા પણ કેવલ ઈતર જજોના વિશ્વાસથી સત્યધર્મ પર ઉદાસીન રહે છે, તેને પણ લાભ થાય.”ઇત્યાદિક શાવકેની યુતિયુક્ત વચન સાંભળી આચાર્ય પુંગવ ચાર લેક હસ્તકમળમાં લઈ રાજદ્વાર આગળ આવી ઉભા રહ્યા. નિયમાનુસાર દ્વારપાળે રોક્યા, તેથી આચાર્ય મહારાજે જલદી એક શ્લેક બનાવી દ્વા૨પાળના હાથમાં આપે, અને કહ્યું કે આ શ્લેક રાજા વિક્રમાદિત્યના કરકમળમાં આપે. તે ક આ પ્રમાણે હતે –
दिवाचिरेकोऽस्ति वारितो धारि तिष्ठति । हस्तन्यस्तचतुःश्लोकः किं वाऽऽगच्छतु गच्छतु? ॥
ચાર શ્લોકને હાથમાં લઈ દ્વારપાળ વારિત એક સાધુ આપની મુલાકાત કરવાની ઈચ્છાથી દ્વારમાં ઉભેલ છે, તે આવે કે જાય? પૂર્વેકત ક જોઈ ગુણજ્ઞ રાજાએ ચમત્કાર પામી એક નવીન ગ્લૅક દ્વારપાળના હાથમાં આવે, તે ક આ પ્રમાણે –
दीयन्तां दश लदाणि शासनानि चतुर्दश । हस्तन्यस्तचतुःश्लोको योऽऽगच्छतु गच्छतु ॥
દશ લાખ સેના મહેર તથા ચાદ શાસન આપે. જેમના હાથમાં ચાર શ્લોક છે એવા સાધુજી, મરજી હેય તે આવે અને મરજી હોય તે જાય. આ પ્રમાણે રાજા વિક્રમાદિત્યની ઉદારતા તથા વચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org