________________
( ૧૪૦ )
અત્યન્ત દુઃખ આપનાર છે. વળી ગ્રહ છે, આ પ્રમાણે જાણીને કચે સેવે ! [૧૦].
ધુમ દેશના.
ધર્મના નાશ કરનાર પણ પરિગ્રહ બુદ્ધિમાન માણસ ગૃહસ્થાવાસને
વિવેચનઃ—પ્રથમ બે પદની અંદર સત્ય સાધુ કાને કહેવાય તેનું સ્વરૂપ ખતાવવા પૂર્વક ઈડુ લેાક તથા પરલોકમાં પણ સાધુ સુખી છે, પરંતુ તેનાથી વિપરીત પ્રવૃત્તિવાળા જીવે દુઃખી છે, તેમ મતાવેલ છે. કારણ કે પરિગ્રહ દુઃખનું કારણ છે, એ વાત સ્પષ્ટરૂપે સમ જાવવી પિષ્ટપેષણ તુલ્ય છે; કારણ કે તમામ લોકોને અર્થના ઉપા ર્જનમાં, રક્ષણમાં તેમજ ખર્ચમાં જે દુઃખનો અનુભવ થાય છે તે કાંઇ પરોક્ષ નથી, પણ પ્રત્યક્ષજ છે તેજ કારણથી નીતિના જાણકાર પુરૂષાએ અર્થ નામના પુરૂષાર્થ ને ધિક્કારેલ છે; જેમકે કહ્યું છે કેઃ—— अर्थानामर्जने दुःखमर्जितानां च रक्षणे ।
ये दुःखं व्यये दुःखं धिगर्थान् दुःखभाजनान् ॥ १ ॥
વળી પરિગ્રહ ગ્રહુ ધર્મના પણુ નાશક છે, દાખલા તરીકે વક્ર ગ્રહુ જેના શિર ઉપર આવે તેને અનેક વિપદાએ ભાગવવી પડે છે. તેજ પ્રમાણે મમત્વ રૂપ ગ્રહ સર્વથા દુઃખ આપનાર છે, એટલુજ નહિ પણ વહાલામાં વહાલા મનુષ્યની સાથે વૈરભાવ કરાવનાર પણ તેજ છે, વળી લાભાવિષ્ટ પુરૂષ, માતા પિતા ભાઇ બેન વિગેરેના પ્રાણ પલ કમાં લઈ લે છે, તેના પ્રત્યક્ષ અનેક દાખલાએ લોકોમાં વિદ્યમાન છે. પરલેાકમાં પણ પરિગ્રહ ગ્રહ જીવને શાંતિ પામવા દેતા નથી, વધારે શુ કહીએ ? આશાને તત્ત્વવેત્તાએ વિષની વેલડી બતાવે છે, પરંતુ ખરૂ કહીએ તે વિષ વેલડીનું પાન આ ભવમાંજ દુઃખી કરનાર છે, જ્યારે આશા લતાનું પાન કરનાર ઉભય ભવની અ ંદર દુઃખી થાય છે. લેભિયા લોકો દુનિયાના દાસ છે. લાભ વશવી માણસાને કોઈ પણ અકૃત્ય નથી, આમ જાણતા છતા કાણુ વિદ્વાન માણસ ગૃહસ્થાવાસમાં વાસ કરે ? કારણકે કોઇ માણસ જાણી જોઇને કેદી અને નહિ, જ્યારે સંસાર તે સંપૂર્ણ રીતે કેદખાના જેવા છે તે બતાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org