________________
સાધુઓને ઉપદેશ.
(૧૩) આ જગતમાં વાસ્તવિકરીતે ધાર્મિક મુનિવર્ગ છે, બાકીના જે ધાર્મિક બને છે તે આડંબર છે આજકાલને જમાને મહાત્માને અમહાત્માની પંક્તિમાં મૂકે છે, અને ગૃહસ્થને મહાત્માના ઇલકાબ સમર્પણ કરે છે, અર્થાત્ તેવા શબ્દોથી પોકારે છે. અને તેઓ ધર્મનું સર્વસ્વ થઈ બેઠેલ છેઆ પણ કલિકાળને જ મહિમા છે.
આ ગાથામાં દીપિકાકારે સ્પષ્ટ લખ્યું છે, જે ગાથામાં ગણવેલા ગુણેને ધારણ કરનારા સાધુએજ ધર્મોપદેશમાં અધિકારી છે, ગૃહસ્થ નથી આ વાત યુતિયુક્ત ઠરે છે, કારણ કે ત્યાગી વર્ગ સિવાય અન્ય કેઈ, લેકેને વાસ્તવિક ત્યાગધર્મ બતાવી શકે નહિ. અને ત્યાગધર્મ સિવાય અન્ય કઈ મેક્ષમાં જવાનો રસ્તો નથી. જ્યારે આજકાલ વિપરીત રીતભાત માલૂમ પડે છે. તેથી આ લેખકને દિલગીરી છે અને સાથે સાધુઓને પણ ભલામણ કરવામાં આવે છે જે ગુરૂવાસમાં રહી આત્મશ્રેય કેમ થાય તેને સારૂ પ્રયત્ન કરે છે મુનિવરે ! આત્મશ્રેય કરવા સાથે શ્રી વિરપ્રભુના શાસનની ઉન્નતિમાં આત્માને ભેગ આપે. આટલું કહી આગલના સૂત્રમાંજ સાધુઓને ઉપદેશ કરેલ છે તે અહીં ટાંકી બતાવું છું
--સાધુઓને ઉપદેશ કMधम्मस्य य पारए मुणी आरंजस्स य अंतए टिए । सोयंति य णं ममाइणो णो बन्नति णियं परिगहं ॥ए॥ इह लोग उहावहं विऊ परलोगे य उहं उहावहं । विछसणधम्ममेव तं इति विजं को गारमावसे ॥१०॥
ભાવાર્થ–મૃતધર્મ અને ચારિત્ર ધર્મને પારગામી તેમજ આ રંભ, સમારંભ અને સંરંભથી જે દૂર રહેલ હોય તેને મુનિ કહેવાય. પરન્તુ જે લોકે એવા નથી દેતા અર્થાત્ પૂર્વે કહેલા ધર્મને જેઓ નથી કરતા તેઓ મારું મારું કરી શકકરતાં છતાં નષ્ટ વસ્તુને પામતા અને મરણ પામી દુર્ગતિ જાય છે [૯] ધન ધાન્યાદિ પરિગ્રહ આ લેકની અન્દર દુઃખ દેનાર છે, એટલું જ નહિ પરંતુ પરકમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org