________________
(૧૬)
ધર્મદેશના. विधांसो न परोपदेशकुशलास्ते युक्तिनाषाविदो नो कुर्वन्ति हितं निजस्य किमपि प्राप्ता पराज्यर्थनाम् ॥ तस्मात्केवलमात्मनः किल कृतेऽनुष्ठानमादीयते मययः सुकृतैकवाननिपुणैस्तेच्यो नमः सर्वदा ॥१॥
ભાવાર્થ–પોપદેશ દેવામાં કુશળ માણસેને વિદ્વાન ન ગણથ, તેઓને કેવળ ભાષા યુક્તિના જાણુ સમજવા, જેઓ જરા પણ સ્વહિત કરતા નથી. તેઓ પરની અભ્યર્થન પામે છે, અર્થાત બીજાના કિંકરે બને છે. તેટલા સારૂ સુકૃતના અસાધારણ લાભમાં જે ચતુર પુરૂષ, કેવળ આત્મકલ્યાણને માટે શુભાનુષ્ઠાન સ્વીકારે છે તે પુરૂજે ખરેખર વંદનીય છે. શાસ્ત્રકાર કહે છે કે તેવા પુરૂષને મારે સર્વ દા નમસ્કાર હે. કિયાવાન પંડિત ગણાય છે. કેવળ થી ભણું કુતર્ક કરનાર, અથવા અન્યને ઉપદેશ દઈ સ્વયં અલગ રહેનારને પંડિત ગણું શકાય નહિ. વળી શતક્કાર કહે છે કે –
हितं न कुर्यानिजकस्य यो हि
परोपदेशं स ददाति मूर्खः । ज्वान्न मूवं स्वकपादयोश्च
दृश्येत मूढेन परस्य गेहम् ॥१॥ જે પુરૂષ સ્વહિત કરતું નથી અને અન્યને ઉપદેશ આપે છે તે મૂર્ખ માણસ પિતાના પગમાં બળતે દાવાનળ જેતે નથી, પરંતુ બીજાનું ઘર બળતું જુએ છે. અર્થાત્ જે માણસ પોતાના આત્મા. પર ધ્યાન નહિ દેતાં બીજાને ઉપદેશ કરે છે તે પંડિત નથી. જે પિતાનું યાણ કરવા પૂર્વક બીજાનું કલ્યાણ કરવા ઉમ કરે છે તેનેજ પંડિત જાણુ, અને મેહને જીતનાર પણ તેજ નીવડે છે. તેટલા સારૂ ગાથામાં “વીર” એવું વિશેષણ આપેલું છે. અન્ય વીર પુરૂષની અપેક્ષાએ આ વીર વાસ્તવિક વીર છે. જગતને જીતનાર, દેવ નામધારી કેટલાક દેવેને પણ સ્વાજ્ઞાવશવસ્તી બનાવનાર, તથા મુક્તિ સોપાન પર આરૂઢ થનાર મુમુક્ષુ જનને સં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org