________________
નન્દનઋષિનું દૃષ્ટાન્ત
(૧૭) બળવડે આગળ વધે છે. તેવામાં શહેરને મધ્ય ભાગ આવ્યે, કે
જ્યાં આગળ હજારે મનુષ્ય વેપાર વિગેરે કામ માટે ગમનાગમન કરે છે. તથા જ્યાં આગળ મોટા સાહુકારોની દુકાને છે તે ચેકની અન્દર પેલા દેવ સાધુએ નન્દનછષિના સ્કન્ધ ઉપર અતિ દુર્ગધમય વિષ્ટા કરી, જેથી ઋષિવરનું તમામ શરીર ખરાબ થયું લોકે તે દુર્ગ
ન્યથી કંટાળી પિતાને ધંધા રોજગાર છેડી ભાગવા લાગ્યા. હાહાકાર મચી રહે, પરન્તુ નન્દનર્ષિ શુદ્ધ અન્તઃકરણથી વિચાર કરવા લાગ્યા જે “અહો! આ મુનિ ભારે રેગી છે. વાસ્તવિક રીતે તે કોધી નથી. પરંતુ રેગે ઉપદ્રવ કરી કેદી બનાવેલ છે. હવે શી રીતે તેમના રેગની શાંતિ થાય? ઈત્યાદિ વિચાર શ્રેણીમાં ચડેલા મહામુનિ, આ ગળ વધે છે તેવામાં દેવે તેને નિશ્ચયભાવ જોઈ ચક્તિ થયા. તરતજ સ્કન્ધને છોડી મુનિવરની આગળ દિવ્ય રૂપ ધારણ કરી તે દે ઉભા રહ્યા અને કહેવા લાગ્યા–“હે મહામુનિવર! અમે સુધમાં દેવલેકવાસી દે છીએ. અત્યાર સુધી આપની અવજ્ઞા કરી મેટું દુખ દીધું, તેને માટે ક્ષમા ચાહીએ છીએ. આપની પ્રશંસા સિધર્મેન્દ્ર કરી તેના ઉપર અમારી શ્રદ્ધા ન લાગવાથી અમે પરીક્ષાથે આવેલા હતા, જોકે ઉત્તમ પુરૂષે પરીક્ષણીય હોઈ શકે જ નહિ, તથાપિ અમારી જેવા અલ્પજ્ઞ અને તુચ્છ છ પ્રત્યક્ષ થયા સિવાય સંતોષ પામતા નથી.” ઈત્યાદિ કહીને વિષ્ટારૂપ જે પુદગલે મુનિવરના શરીર ઉપર માલૂમ પડતા હતા, તેને ચન્દન બનાવી મુનિને વન્દન કરી સ્વર્ગપ્રત્યે ગયા. મુનિવર હષ શેક રહિત, શાંતવૃત્તિ પૂર્વક માસક્ષમણુનું પારણું કરી ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થયા.”
દાંતને સારાંશ એ છે જે તપ શાંતિ પૂર્વક થવાથી યાચિત ફળને આપી શકે છે, તપસ્વી સાધુ કર્મને ક્ષય કરે છે, તે સંબંધમાં નીચેની ગાથા બતાવે છે–
सनणी जह पंसुगुमिया विहुणिय धंसय सियं रयं । एवं दविओवहाणवं कम्मं खवा तवस्सी माहणे ॥ १५ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org