________________
કરે છે. રજકણ અને વાતાવરણનાં પરમાણુઓ એકેંદ્ધિથી પંચેદ્રિ સુધીના કેઈપણ આત્મા ઉપર વિવિધ અસર કરી શકે છે, તેમ પવિત્ર નામ સ્મરણથી માનસિક વિચારમાં પવિત્ર ભાવનાઓને ઉમેરે થવા પામે છે. આ પ્રમાણે પાઠશાળા સાથેનું શ્રીમદ્દ યશોવિજયજી મહારાજનું નામ તેમના જ્ઞાન ગેરવના તેજનું પ્રતિબિંબ પાડવાને ઉપચેગી થઈ શક્યું. મહારાજશ્રીને યત્ન અને મહાપુરૂષના નામના એદીકરણથી વિદ્યાથીઓના અભ્યાસનું તેજ વધવા લાગ્યું, પરંતુ સ્વાલ એ હતું કે માંડળ વિદ્યાર્થી માટે અનુકુળ ક્ષેત્ર હતું કે કેમ?
અવકાશ એ આળસને આમંત્રણ કરે છે, અને અભ્યાસમાં આળસને પ્રવેશ થવા પામે તે થતે શ્રમ અને ખર્ચ નિરર્થક થઈ પડે તે બનવા જોગ હતું. આ સ્થિતિ વચ્ચે માંડળ એ અભ્યાસી ઉમેદવારેને વતન જેવું ક્ષેત્ર હતું અને તેથી તેમને વખતે વખત ઘરે જવાને પ્રેરણા થાય તે બનવાજોગ હતું. વળી પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના અભ્યાસીઓની વિશાળતા આ ક્ષેત્રમાં નહતી, તેથી પાઠશાળામાં થતા અભ્યાસને વ્યવહારમાં અહોરાત્રી સંસ્કરણ અને અનમદન ભાગ્યેજ મળી શકે. મહારાજશ્રીની ઈચ્છા જે કાર્ય કરવું તે સુદઢ થાય તેમ જોવાની હતી. હજાર રૂપિયાના અને કિંમતી વખતના ભેગ પછી અપૂર્ણ સંસ્કારે વચ્ચે બળકે છુટા પડે તે સર્વ વ્યર્થ જવાને ભય હતું અને તેથી બહુ વિચાર પછી પાઠશાળા નામક મમ શ્રીમદ્દ યશવિજયજી મહારાજ જે સ્થળે રહી પિતાના જ્ઞાનને અપૂર્વ બળ આપી શકયા હતા, તેજ કાશી (બનારસ) ક્ષેત્રમાં અને ભ્યાસીઓને ખાવાથી દરેક અગવડ દૂર થવા સાથે ધારેલ હેત પાર પડે તેમ જણાતાં તેઓશ્રીએ પિતાને વિહાર શિષ્ય સંપ્રદાય અને વિ. ઘાથી મંડળ સાથે બનારસ તરફ લંબાવે.
પ્રયત્ન સ્તુત્ય છતાં પ્રયાણ વિકટ હતું. બનારસ જવામાં જે માર્ગ પસાર કરવાને હવે તે જૈનધર્મથી તદ્દન અજ્ઞાત અને દયામાયા તથા દાક્ષિણ્યથી વિરકત હતું, છતાં દઢ નિશ્ચયથી ભયંકર જંગલ-રેતીના રણે લાંબા પલ્લાના મુકામ–તાપ તૃષાની હાડમારી અને આહારાદિકના ઉપયોગથી અજ્ઞાત સમુદાય વચ્ચેથી વિહાર આગળ
[ 14 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org