________________
વિવિધ બેધ,
( ૧૦૩ )
^^^^
આહાર નિદ્રા કરી શકતા નથી. પ્રતિ સમય હાય-વેયમાંજ વખત નિર્ગમન કરે છે. પ્રથમ જે કાર્ય શતમુદ્રાની આશાએ શરૂ કરે છે તે કાર્ય પૂરું થતાં ભાગ્યયોગે શતમુદ્રાની પ્રાપ્તિ થઈ તે હજાર મેળવવા માટે ચિત્ત ચંચળ થાય છે. હજાર પણ મળ્યા તે લાખ લક્ષ્યબિન્દુ બંધાય છે, તે પણ ભાગ્યે દયથી પ્રાપ્ત થયા તે કેટીશ થવા કેડે ઉપાય કરાય છે, કેટીશ થયા છતાં પણ સન્તોષ સરદારની કૃપા તેના પર થતી નથી, ત્યારે કેટીશનું મન રાજ ઋદ્ધિ પર લલચાય છે, તે મને રથ પણ સિદ્ધ થયે તે મન ચકવત્તીની સાહિબી ચાહે છે. તે પણ પૂર્ણ ભાગ્યેાદયથી સાંપડે, તે વિચારે છે જે મનુષ્યના ભેગે તે દેવભેગે આગળ તુચ્છ છે માટે હું દેવ થાઉં તે ઠીક. કાકતાલીય ન્યાયે કદાચ દેવ પણ શુભ કર્મ યેગે થયે, તે ચંચલ ચિત્ત સુરપતિ થવાની ચાહના કરે છે. અંતમાં ઈચ્છા આકાશની ઉપમાવાળી હેવાથી તેને અંત આવી શકતા નથી. મરથ ભટની ખાડી કદાપિ પુરાતી નથી. માટે સંતોષ નરાધિપની રાજધાનીમાં વાસ કરે. જ્યાં આગળ ઔચિત્ય રૂપ નગર છે, ઉપશમ રૂપ સુંદર મંદિરે શેલી રહ્યાં છે, સભાવના રૂપ સ્ત્રી વર્ગ જ્યાં રમણ કરે છે, જ્યાં તપ રૂપ રાજકુમારે કીડા કરે છે, જ્યાં સત્ય નામને મંત્રી સર્વ પ્રજાવર્ગને આનંદ ઉત્પન્ન કરી રહ્યા છે, તથા જેમાં સંયમ રૂપિણું સેના નિવાસ કરે છે, તેવી નીતિમતી રાજધાનીમાં રહેનારને દેવદાનવ, નરાધિપ, દેવેંદ્રાદિ તમામના સુખ કરતાં અનંત ગણું સુખ, સંતોષ નરેશના નિષ્કટક રાજ્યમાં પ્રાપ્ત થાય છે. લૈકિક કહેણું પણ છે કે “અસત્ય જેવું કંઈ પાપ નથી, શાંતિ જે કઈ તપ નથી, પરોપકાર જેવું કે પુય નથી, ત્યારે સંતેષ જેવું કંઈ સુખ નથી.
માટે હે ભસતેષ સરદારની સંગત કરે, મેહમમત્વને છોડે, અલ્પકાળના સુખાભાસ માટે સાગરેપમ જેટલાં દુઃખ શામાટે વેરે છે? તમે જે કુટુંબ માટે પ્રયત્ન કરે છે, તે કુટુંબ તમારી સાથ ચાલનાર નથી. જે કુટુંબીઓ તમારી સાથે ચાલનાર છે, તેને માટે જે થોડા પ્રયત્ન કરશે તે વાસ્તવિક સુખી થશે. સ્વકૃત કર્મ તમામ જીવે ભેગવે છે, અન્ય કે ભેગવવા આવતું નથી. અર્થાત્ દુઃખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org