________________
(૧૦૦)
ધર્મદેશના. લે, અને ત્યારબાદ નિશંક થઈને વિહાર કર.” ઉપર પ્રમાણે ગણુંવેલા હજારે, લાખો ઉપદેશકે પોતે સંસાર સાગરમાં ડૂબેલા છે, એટલું જ નહિ, પણ અન્યને ડૂબાવી દે છે, વર્તમાન સમયની અંદર મેટા શહેરમાં તમે રવિવાર જેવા દિવસે તપાસ કરશે તે સેંકડે સભાઓ. થતી હશે, તેની અંદર ફિલણીની વાતે જોવા જશે તો તે નવી નવી કલ્પનાઓ અને વિચાર ભિન્નતા સિવાય અન્ય કાંઈ જણાશે નહિ.
પૂર્વકાળમાં ત્યાગી વગ જે ઉપદેશ કરતું હતું, તે સ્વયં તેઓ ધર્મને આદર કરી, બીજાઓની પાસે તેને પ્રકાશ કરતા હતા; પરન્તુ આજકાલની માફક નહિ. આજ કાલ તે –
पएिकत नये मशालची, वाताँ करे बनाइ
પ્રૌન ગાલા , ઝપ અભ્યારે ના. શ્રીમન મહાવીરદેવ આજથી ૨૪૩૮ વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રમાં વિદ્યમાન હતા. તે સમયે બુદ્ધ, પુરાણકાશ્યપ, મખલી ગશાલ, કદકાત્યાયન, અજીતકેશક બેલ, સંજયબેલાણપુત્ર વિગેરે ઉપદેશક હતા. પરન્તુ તેઓને આપસમાં વૈરવિધ બહુજ ઓછો હતે. શ્રીમન મડાવીરદેવ પતે રાગ દ્વેષ રહિત અને સર્વજ્ઞ હેવાથી તેમણે ભવ્યજીને કેવળ આત્મયને માટે ઉપદેશ કરે છે. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને તપાદિની પુષ્ટિ શાંતિ પૂર્વક કરવામાં આવેલી છે. કેઈ કોઈ વાર બુદ્ધાદિએ શ્રીમન મહાવીર સ્વામીના વિષયમાં રાગદ્વેષ પ્રકટ કરેલ છે, જે વાત બોદ્ધના પિટકાદિ ગ્રંથેથી માલુમ પડે છે, પરંતુ શ્રીવીરપ્રભુએ કઈ પણ રીતે રાગદ્વેષની પરિણતિ બતાવેલી નથી. તેજ શ્રી મહાવીર પ્રભુના ઉપદેશની વાનકી આજ આપ શ્રોતાજને સમક્ષ રજુ કરું છું, આ ઉપદેશ, સાધુઓને અનુકૂળ અથવા પ્રતિકૂળ ઉપસર્ગ પરિસહ. સમભાવ પૂર્વક સહન કરવા બાબતને છે, અને કેવળ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયીની નિર્મળતા કરવા પરત્વે છે. પિસ્તાલીસ આગ ચાલુ સમયમાં વિદ્યમાન છે, તે માટેના સૂયગડાંગ સૂત્રના બીજા અધ્યયનને પ્રથમ ઉદેશે અહિં માત્ર વિવેચન સહિત બતાવીશ. તેવી જ રીતે પ્રસંગોપાત્ત સૂત્રને આસ્વાદ ભવ્ય પ્રાણીઓ લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org