________________
લાભનું સ્વરૂપ.
(૮૭ ) તેથી ઉલટુ જે દાતા યશ કીર્તિ માટે ગમે તે રીતે ઉપાર્જન થએલ પૈસાનું દાન આપે, અને લેનાર, તે દાન શરીરની પુષ્ટિ માટે લે તે અન્ને જણ દુર્ગતિના ભાગી થાય છે, વાસ્તવિક મુનિપજ્યાં હોય ત્યાં લાભ હાવા ન જોઇએ, છતાં ગૃહસ્થાનાં સંબધથી લાભાદિ ક્રુગુણા જોવામાં આવે છે. વાસ્તે મુનિઓએ લાભવૃત્તિવાળા ગૃહસ્થાના સંસર્ગ રાખવા ઉચિત નથી, તે પ્રમાણે સંસર્ગ નાંહે રાખવા છતાં જે લાભવૃત્તિ માલૂમ પડે તે તે મુનિએ જાણવું જે હજુ પેાતાને સ ંસાર પરિભ્રમણ અધિક કરવાનું છે.
લાભને વશીભૂત પ્રાણી અનેક અનર્થ પરંપરા ઉત્પન્ન કરે છે, દેવદ્રવ્ય તથા ગુરૂદ્રવ્યને હાઇયાં કરી જવાનુ શીખવનાર લાભજ છે, તથા પ્રાણીને અનીતિમાં પ્રેરનાર પણ લાભ છે. મનુષ્ય અલખત, પેતે સમજતા હોય છે કે મારે તમામ ચીજ છેડીને પરલેક જવાનુ છે; તા પણ દ્રવ્યાધીન છની દરિદ્રાવસ્થા ગવે છે. અહર્નિશ દ્રવ્ય માટે દીન અને છે, નહિ કરવાનું કરે છે, અને નહિ બકવાનું મકે છે, તેમજ સબંધીઓ સાથેના ઘણા કાલના સબધને પણ તોડી નાંખે છે; વળી લેાલી માણસ અસતૢ વસ્તુના પણ સદ્ભાવ તાવે છે. કહ્યુ` છે કેઃ
--
हासशोक द्वेषहर्षा नसतोऽप्यात्मनि स्फुटम्
स्वामिनोऽग्रे लोभवन्तो नाटयन्ति नटा इव ॥ १ ॥
લેાલ ગ્રસ્ત પુરૂષો, પેાતાની મદર હાસ્ય, શાક, દ્વેષ તથા હુષાંદિ અવિદ્યમાન હોય તે પણ તેઓને પોતાના શેઠની આગળ નટની માફક પ્રકટ કરે છે.
વિવેચનઃલાભી માણસ જે કે અ ંદરથી દુઃખી હોય તેા પણુ ધનવંતની આગળ તેને સારૂ લગાડત્રા ખાતર મહારથી હસે છે. વળી પોતાના માલિકનું નુકશાન થતું દેખી પોતાને વાસ્તવિક શાક ન થયા હોય તે પણ મુખ નેત્રને વિકાર કરી નાંખી ઉપરથી શાક પ્રદર્શિત કરે છે. પેાતાના સ્વામીનાં શત્રુ ઉપર કદાચ પેાતાને દ્વેષ ન હોય તથાપિ દ્વેષ હોવાનો ડોળ કરે છે. પોતાના સ્વામિની પેાતાને અલ્પ લાભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org