________________
(e)
ધર્મ દેશના
'
ઓળખનાર પુરૂષોને પણ નીચા પાડે છે તે પછી અન્ય પામર જીવાની તે વાતજ શી ? ચાલુ સમયની સ્થિતિને આપણે ઘડીભર વિચાર કરીશુ તો લાભ લુટારાએ સમસ્ત વર્ગના સાધુઓની દુર્દશા કરી મૂકી છે. પ્રથમ તા ત્યાગી વૈરાગી ગણાતા જૈન મુનિઓને માટે આપણે ક્ષણભર વિચાર કરીશું તેા આશ્ચર્ય થયા વિના રહેશે નહિ. તેઓ અનગાર, ભિક્ષુ, મુનિ, મુમુક્ષુ, વિગેરે નામેાને ધારણ કરવા છતાં, પ્રેક્ષકાને તદ્ન ઉલટા પ્રતિભાસ કરાવે છે તેનું મૂળ કારણ તપાસીશું તે લાભવૃત્તિ સિવાય બીજું કાંઇ જણાશે નહિ. ખરૂજ છે કે લાભ રૂપ મહા પિશાચનું જોર દશમા ગુણુસ્થાનક સુધી હાય છે, જે સંસાર છેડી મુનિપણું સ્વીકારે છે તેએની અંદર પણ લેભવૃત્તિનું વિશેષ જોર જોવામાં આવે છે તેનું ખરૂ કારણુ મેહુદશાજ છે. મેાહનીય કર્મનું જોર તત્ત્વજ્ઞાન થયા સિવાય હઠાવી શકાય તેમ નથી, અને તત્ત્વજ્ઞાન થવાને માટે નિઃસ્પૃહતા ગુણુ પ્રથમ અપેક્ષિત છે. પરંતુ આ નિઃસ્પૃતા ગુણુ, ‘ લાણું મારૂ અને લાણું તારૂ ॰ એમ જ્યાં મારા તારાપણું રહેલ છે ત્યાંથી, હજારો ગાઉ દૂર ભાગતા ફરે છે. મારા તારામાં પડી જઇ મુનિવરા લેાભદ્વારા નીચે પડે છે. તેએને યશના, કીર્તિના, શ્રાવકાના અગર પુસ્તક વિગેરેના લાભ હોવાથી આવી વિ કટ ચક્ર રચનામાં તેઓ ફસાઈ જઈ જન્મ વ્યર્થ ગુમાવે છે, જો કે અન્ય મુનિ કરતાં જૈન મુનિએ ઘણે દરજ્જે ત્યાગી, વૈરાગી અને નિલેૉભી દ્રષ્ટિગેાચર થાય છે, પરંતુ અનીતિથી ઉપાર્જન થએલ પૈસા વડે અનેલા અશુદ્ધ આહારના વપરાશથકી તેઓ કોઇકવાર ઉલટે રસ્તે ઢોરાતા હોય એમ માલૂમ પડે છે. ‘ આહાર એવા એડકાર ’ એ વાત યુક્તિયુક્ત તથા ખરાખર છે, જે મુનિવરો સંસાર કાર્યથી તદ્દન મુક્ત થએલા છે તેઓને માઠુ થવાના સ ંભવ નથી, છતાં જે મેહ માલૂમ પડે છે તેમાં આહારના દોષ છે, કેટલેક ઠેકાણે સદાવ્રતની માફ્ક દાન દેવાય છે, તેથી દાતાને અને દાન લેનારને વાસ્તવિક લાભ નથી, પરંતુ જો દાતા નીતિ સ ંપન્ન પૈસાના અને નિર્દોષ આહાર મુક્ત આત્મકલ્યાણને માટે આપે, અને લેનાર ફકત સજમ નિર્વાહ સારૂ માત્ર શરીર ટકાવી રાખવાના હેતુથીજ લે તો તે બેઉ જણ સુતિ પામે છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org