________________
પૂરતી હતી, અને તે છતાં પણ તેથી ઉન્મદ ન થતાં તે ગુસેવામાં ચાલુ ઉત્સાહથી જોડાઈ આનંદ માનવા લાગ્યા, તેજ તેમના ઉદયની આગાહી હતી.
જૈન સમાજ અને સ` મ`ડળ શુરૂશ્રીની માંદગી માટે ચિંતાગ્રસ્ત હતું, અનેક ઉપચારો અને યત્ના કરવામાં આવ્યા, છતાં તે સ. ૧૯૪૯ ના વૈશાખ શુદી છ ના રોજ મહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી સ્વર્ગવાસી થયા.
Jain Education International
[ 10
For Private & Personal Use Only
www.jainelibrary.org