________________
બાહુબલીનું દાન
(૫૩) પરંતુ દૂતને અવશ્ય જાણું અપમાન પુર્વક સભા બહાર નિકા. તે ભરત રાજા પાસે જઈ પોતાનું વૃત્તાંત મીઠું મરચું ભભરાવી કહી સંભળાવ્યું, અને ભરત રાજાને લડવા વાસ્ત તૈયાર કર્યા. અહીં બાહુબલી પણ તૈયાર થયા, પૂર્વ પશ્ચિમ સમુદ્ર જેમ ભેગા થાય તેમ બેઉ પક્ષનાં સૈન્ય સામ સામે આવી ઉભા. લડાઇની સંપૂર્ણ સામગ્રી તૈયાર થઇ, તે સમયે સૈન્યની લડાઈથી પ્રજાને સંહાર થશે એમ જાણી, દેવતાઓ મધ્યસ્થ બન્યા અને બન્ને ભાઈઓને લડવાને વાતે બબ્બે બસ્ત કર્યો. એક બાજુ દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, કિન્નર વિલાધરે મયસ્થ અને બીજી બાજુએ બન્નેના સૈનિકે. બન્ને ભાઈઓ વચ્ચે હવે પાંચ પ્રકાર યુદ્ધની પ્રતિજ્ઞા થઈ, (૧) દષ્ટિ યુદ્ધ, (૨) વાયુદ્ધ, (૩) બાહુયુદ્ધ, (૪) દંડયુદ્ધ, (૫) મુણિયુદ્ધ. મુણિયુદ્ધ સિવાયના ચાર યુદ્ધ ની અંદર બાહુબલીએ ભરતરાજાને પરાસ્ત કર્યા, તે વખતે ભરતરાજા પ્લાન વદન માલમ પડવાથી, બાહુબલીએ તેમને ઉત્સાહી બનાવી પાં. ચમું મુષ્ટિયુદ્ધ કરવું શરૂ કર્યું. પ્રથમ ભરત મહારાજે બાહુબલી ઉપર મુષ્ટિને પ્રહાર કર્યો, જેથી બાહુબલી ઢીંચણ સુધી જમીનમાં પેસી ગયા. ક્ષણવાર નેત્રસંપુટ બબ્ધ રહ્યા બાદ બાહુબલી સાવચેત થયા. હવે પિતાને મુષ્ટિ ઉપાડવાને વારે આવ્યું. બન્ને જણ તદ્રવ મોક્ષ ગામી લેવાથી શ્રી બાહુબલીની વિચાર શ્રેણી બદલાણી. “જે આ મુષ્ટિ ભરત પર ગઈ તે નિઃસન્ધહ ભરત પંચત્વ પામશે, હા ! ખેર ! ક્ષણ વિનશ્વર રાજ્યને માટે ઉભય લેકમાં નિન્દનીય કર્મ કરવું કઈ રીતે
ગ્ય નથી, તેમજ મુષ્ટિ પાછી ફેરવવી તે પણ ગ્ય નહિ. આમ વિ. ચાર કરી તેજ મુષ્ટિ વડે બાહુબલી સ્વકેશને લેચ કરી દ્રવ્ય તથા ભાવ પરિગ્રહના ત્યાગી બન્યા. જેમકે –
“ ફક્યુરિટ્ય મહાસરવા લોwળી ઘgિrH
तेनैव मुष्टिना मूर्ध्न नद्दधे तृणवत् कचान् " ॥१॥
શ્રીભરત મહારાજા પિતાના ભાઈ બાહુબલીને ત્યાગી થએલા જોઈ તત્કાળ કેવી રીતે ખમાવે છે તે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org