________________
(૫૨)
ધર્માના
सर्वत्र मार्दवं कुर्यात् पूज्येषु तु विशेषतः।
येन पापाद्विमुच्येत पूज्यपूजाव्यतिक्रमात् ॥१॥ સર્વ ઠેકાણે મૃદુતા કરવી, પણ પૂજનીય પુરૂમાં વિશેષ કરીને કરવી, કે જેથી કરીને પૂજનીય પૂજાના વ્યતિકમથી થએલ પાપમાંથી પ્રાણુ મુકત થઈ શકે.
બાહુબલીનું દ્રષ્ટાંત. હવે એક હદય ભેદક દષ્ટાન્ન માનના સંબંધમાં નીચે મૂજબ રજુ કરવામાં આવે છે –
मानाघाहुबत्नी बद्धो नतानिरिव पादपः ।
मादेवात्तत्क्षणान्मुक्तः सधः संपाप केवलम् ॥१॥ વેલડીઓ વડે કરીને જેમ વૃક્ષ હેયની ! તે પ્રમાણે માન વડે બાહુબલી બંધાણે. તત્કાળ મૃદુતા ભાવથી તે બંધન રહિત થયે. અને તુરત કેવળજ્ઞાન સંપાદન કર્યું.
વિવેચન –“ભરત રાજાના લઘુબંધુ શ્રીબાહુબલી, વાલીક નામે દેશના અધિપતિ હતા. જયારે શ્રી ભરત ચક્રવતી છ ખંડને જીતી અધ્યા પાછા આવ્યા, તે સમયે ચકરસ આયુધશાળાની અંદર પ્રવેશ પામ્યું નહિ, ત્યારે મંત્રીઓએ કહ્યું, હે મહારાજ, આપણે હજુ જીતવું બાકી છે. ત્યારે સ્વગેત્રીઓ પણ આજ્ઞા માનતા નથી, તે બદ્ધારના કેણ કે આપની આજ્ઞા માનશે?” ઈત્યાદિ વાક્યથી ઉત્સાહિત બનેલ ભરત રાજાએ બાહુબલી ઉપર દૂત મેક. દૂત વાલીક દેશને જોઈને જ ચક્તિ થઈ ગયે. ત્યાં તેને હજારે ચમત્કારે જેયા, તે દેશમાં ભારતનું નામ પણ કઈ જાણતું નથી. ભરત શબ્દને
વ્યવહાર માત્ર સ્ત્રી જનેના કંચુકી ઉપર બનાવેલા ચિત્રને માટે જ કરવામાં આવે છે. ધીમે ધીમે મુખ્ય શહેર તક્ષશિલા નામની નગરીએ પહ, શ્રી બાહુબલીની આજ્ઞા મળવાથી છડીદારે તેને સભામાં પ્રવેશ કરવા દીધે, તે ત્યાં પિતાનું કાર્ય, સામ, દામ, દંડ ભેદવાળા વચનથી યથા એગ્ય રીતે બજાવ્યું. તે સમયે બાહુબલીને કોપ તે થયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org