________________
પારમાર્થિક લેખસ’ગ્રહ
[ ૫૭
સાધક જના માટે વિવિક્ત સ્થાનની
આવશ્યકતા
એકાન્ત નિરુપાધિક-નિર્જન સ્થાન જ સાધકજના માટે અધિક ઉપયેગી છે. સહુ કોઈ શ્રેયસાધક જનેાને શરીરખળ, મનખળ અને હૃદયખળનું પાષણ આપનાર એકાન્તવાસ છે.
જ્યાં ચિત્ત-સમાધિમાં ખલેલ પડે, જ્યાં અનેક પ્રકા૨ના સંકલ્પ-વિકલ્પા ઊભા થાય અને જ્યાં વસવાથી સંયમચેાગમાં હાનિ પહોંચે, એવા સ્થળમાં નિવાસ કરવા–એવા ઉપાધિમય સ્થળ સમીપે વાસ કરવા એ સાધક જના માટે હિતકર નથી.
સમાધિશતકમાં વાચકવર પૂ. ઉ. શ્રી યરોાવિ
જયજી કહે છે કે~
“ હેત વચન મન ચપળતા, જન કે સંગ નિમિત્ત; જન સંગી હાથે નહિ, તાતે મુનિ જગમિત્ત, છ
મનુષ્યેાના સંસગ થી વાણીની પ્રવૃત્તિ થાય છે, અને તેથી મનની ચપલતા થાય છે અને તેથી ચિત્તવિભ્રમ થાય છે—નાના પ્રકારના વિકલ્પની પ્રવૃત્તિ થાય છે; માટે મુનિએ-ચેાગીએ અજ્ઞાની મનુષ્યેાના સંસગ તજવા. જે ચેાગીમુનિ મનુષ્યના સંસર્ગમાં આવે છે, તે માયાના પ્રપ'ચમાં સાય છે, અને માયાના પ્રપંચમાં ફ્સાયાથી રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે અને રાગદ્વેષ ભવનું મૂળ છે, માટે મનુષ્યાના સંસગ તજવા. જે મુનિરાજ મનુષ્યસંસગ -
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org