________________
૩૩૦ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાા
માત્ર છે; એવા ઉત્તમ મનુષ્યા અને વર્ષો કરવાવાળા મેઘએ એ જગમાં બહુ દુર્લભ છે.
જે લેાકેા માત્ર શબ્દગૌરવપૂવ ક બીજાઓને એધ દેવામાં કુશલ હાય છે, પણ પેતે પેાતાને એ ઉપદેશથી વિનાકારણ જ મુક્ત સમજે છે, એવા લેાકેાના ઉપદેશ નિરર્થક સિદ્ધ થાય છે અને તેનાથી વસ્તુતઃ કાંઇ લાભ થતા નથી. આજના મોટા ભાગના ઉપદેશકા, શિક્ષકા, અધિકારી અને નેતાઓમાં આ દોષ સાંભળવામાં આવે છે, તેથી જ તેઓ પેાતાના ઉપદેશદ્વારા સુધારા કરવામાં જનતાને કુમાગથી હઠાવી સન્માર્ગ પર લાવવામાં નિષ્ફળ નિવડે છે.
મુખ્યત્વે કરીને ઉપદેશના અંતરમાં સમતા રમી રહી હૈાય, માધ્યસ્થભાવ જાગૃત હાય, મત-મમત્વના પક્ષતુલના ત્યાગ કર્યો હાય, તા જરુર મધુર વચનાથી શ્રોતાના મન ઉપર તેવી જ સારી અસર કરી શકે છે; પરંતુ જો તેના મનમાં જ કાઈ બીજી વાત વસી હાય તાતિ કે અગભિત, સીધી કે આડક્તરી ટીકા કરી ઉભયના હિતને નુકશાન કરે છે : માટે જ વક્તાએ માધ્યસ્થતા, પક્ષત્યાગ, વિનય અને વચનશુદ્ધિ રાખવાની આવશ્યકતા માની છે.
તત્ત્વજ્ઞાની મહાત્માઓએ આપેલા ઉપદેશ જો વારવાર વિચારવામાં આવે, તા જ ઉત્તમ ફળ આપે છે. જે પુરૂષ અનાદરથી ઉપદેશના અને ધારે નહિ, તેને તે ઉપદેશ કાંઈ પણ ફળ આપતા નથી.
ખાનપાન, રહેઠાણ વિગેરેમાં જેમ માણસેાની રુચિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org