SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા છે, તે આત્મશ્રદ્ધાના અપૂર્વ બળવડે પેાતાની આત્મપરિતિ અને બાહ્ય શરીરા≠િ યાગને અવ’ચકભાવે પરિણમાવી શકે છે. સમિતી જીવ રાગ-દ્વેષથી પરવસ્તુમાં-પૌદ્રગલિક વસ્તુમાં રાચતા-માચતા નથી, અંતરથી ન્યારા વર્તે છે. જેમ જળમાં ઉત્પન્ન થયેલ કમળ જળથી નિલેપ રહે છે, તેમ ભવ્યજીવ સમકિતની પ્રાપ્તિ થતાં સંસારમાં પરવસ્તુના સબધથી ન્યારા વતે છેઃ સ'સારમાં રહ્યા છતાં તે સ સાંસારિક પદાર્થો પરથી મમતા ત્યાગે છેઃ તે પરવસ્તુમાં થતી ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિના ત્યાગ કરે છે એટલે પુદ્ગલાન દી કહેવાતા નથી, પણ ચતુર્થ ગુણસ્થાનકવાળા સમિતીજીવ જ અંતરાત્મા કહેવાય છે. સમ્યગ્દષ્ટિને સર્વ પ્રકારના ભાગેામાં પ્રત્યક્ષ રાગાની માક અરૂચિ થાય છે, કારણ કે—જે સમયે સમ્યગ્દષ્ટિની ચેતના સમ્યક્ત્વ હાવાને લીધે શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે, તે સમયે તેની વિષયેામાં અરૂચિ હાવી સ્વાભાવિક છે. સભ્યષ્ટિ હેયને હેય સમજી છેાડી દે છે, પરંતુ હેય પદાર્થોના ત્યાગમાં કેવળ સમ્યક્ત્વ જ કારણ નથી, કિન્તુ સમ્યક્ત્વના સદ્ભાવની સાથે ચરિત્રમેાહનીય આદિના ક્ષયાપશમ પણ કારણ છે. અર્થાત્-સમ્યક્ત્વના સદ્દભાવમાં વિષયા પ્રત્યે અરૂચિ થાય છે, પણ વિષાના ત્યાગ તે સમ્યકત્વ સાથે ચારિત્રમાહના ક્ષયાપશમ હાયે છતે જ થાય છે. અવિરતિ સમ્યગદષ્ટિ પાપસેવનને અનિષ્ઠ માનવા છતાં અને બીજાને તેના ત્યાગના ઉપદેશ આપવા છતાં, પાતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy