________________
ર૩ર ]
શ્રી જી. અ. જૈન ચન્થમાલા નથી અને પાપાકરણ વિના વાસ્તવ ધર્મનું આચરણ પણ થતું નથી. જો કે મૂખ્યતાએ સર્વ શુભાનુષ્ઠાને અને તસાધક શુભ પરિણામને ત્યાગ એ જ વાસ્તવિક “અકરણનિયમ' છે. જ્યાં સુધી તેવી ઉત્કટ દશા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ધર્મ અને અધર્મનું શાસ્ત્રદ્વારા પારમાર્થિક જ્ઞાન મેળવી અને તેવી જ રીતિએ વિશ્વાસ કરી, જે અધર્મનું અકરણ અને ધર્મનું આચરણ કરવું, તે પણ “અકરણનિયમ” છે.
આ દશા અપુનર્ણકપણે પ્રાપ્ત થયા બાદ ગ્યતા અથવા પ્રાથમિક ભૂમિકા તરીકે પ્રાપ્ત થાય છે, કેત્તર ધમની પ્રાપ્તિ બાદ એને પ્રારંભ થઈ જાય છે તથા વાસ્તવિક અષ્ટમ ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. અપુનબંધક જીવ પાપભીરૂ છતાં અજ્ઞાની હોવાથી વાસ્તવિક પાપને ત્યાગી બની શક્યું નથી અને તેમાં પણ અનામેગાદિના કારણે કેટલીક વાર વિરૂદ્ધ આચરણ પણ થઈ જવાને સંભવ રહે છે, છતાં સમ્યગદર્શનને નિકટવતી હોઈ પાપાકરણની રેગ્યતાવાળે થઈ ગયા છે. જ્યારે મિથ્યાત્વના સર્વથા અભાવમાં અર્થ અને અનર્થનું તથારૂપે સમ્યગદર્શનના પ્રભાવથી પ્રકાશન થએલ હોવાથી, વિવેકી સમ્યગદષ્ટિ જીવ નિર્મળ બેધના અથવા તે સદ્ગુરૂની પરાધીનતાના પ્રતાપે ચિત્તથી પાપને કરનારે હોતે જ નથી, માત્ર કર્મના અવશ્ય ભેગ્ય નિજનના પ્રતાપે કાયાથી જ પાપને કર્તા હોય છે. એથી જ તે કાયપાતિ કહેવાય છે પણ ચિત્તપાતિ કહેવાતો નથી અને સાથે જ એને બોધિસત્વ પણ કહેવાય છે. બેધિ એટલે ભગવદુભાષિત ધર્મનું જ્ઞાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org