________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૩૧
ત્મક શુદ્ધ આશયદ્વારા થાય છે અને તેથી એને અનુબંધ ચાલુ જ રહે છે, તેથી શુદ્ધિના પણ પ્રકષ થાય છે પરંતુ બન્નેની સાનુખ'ધતા ન હોય તેા નિષ્ફળ જાય છે, માટે આશયપંચક શુદ્ધ ભાવરૂપ છે. આ આશયપ ચકપૂર્વક સ્થાનાદિ પંચનું ચથાવિધિ શુદ્ધ પાલન તે ધમ કહેવાય છે અને એને જ યાગ પણ કહેવાય છે. એ આશયપંચક વિના સ્થાન, કે જે મુદ્દાત્રિકરૂપ અને ઉર્ધ્વસન યા તે પદ્માસનાદિક રૂપ છે: વણ, કે જે અસ્ખલિતાદિ પદ્મોપેત અને ‘ત્તિયાત્િ’પયુક્ત સૂત્રના શુદ્ધ ઉચ્ચારણરૂપ છેઃ અ કે જે વાયા-મહાવાકયા અને ઐદ પર્યાં તત્ચિત્ત, તમન, તલ્લેક્ષ્ય અને તધ્યવસાયરૂપ ઉપયાગાત્મક છે: આલ'બન, કે જે ચાર નિક્ષેપારૂપ શ્રી જિનેશ્વરદેવ અને જ્ઞાનાદિ વિષયરૂપ છે. અથવા જ્ઞાનાચારાદિરૂપ વિષયાત્મક છે અને અનાલઅન, કે જે પડસ્થ, પદ્મસ્થ કે રૂપસ્થસ્વરૂપ આલેખનાત્મક નહિ હોઈ રૂપાતીતસ્વરૂપ નિર’જનનિરાકાર પરમાત્માના ધ્યાનરૂપ છે, એ આદિ નિરક છે. આ પાંચેયની સાÖકતા પ્રણિધાનાદિ ભાવપંચક પર નિર્ભર છે.
આ આશયપ'ચક ઉત્તરાત્તર ધમશુદ્ધિ અને સિદ્ધિના કારણભૂત છે. લેાકેાત્તર ધમની એટલે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અનંતરકાળમાં આ આશયપંચકના લાભ ક્રમશઃ થાય છે. લેાકેાત્તર ધમ–પાપઉદ્વેગ, પાપજુગુપ્સા અને ચિત્તથી પાપઅકરણદ્વારા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી અકરણનિયમ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી લેાકેાત્તર ધર્મની સન્મુખતા થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org