________________
પારસાશિક લેખસ ગ્રહ
[ ૨૦૩
અસરની મને ખખર પડે. એવા ખ્યાલ કરીને પરઢિયાના પાંચ વાગે એક મચ્છીમાર માછલાંના ટોપલા લઈ ને આવતા હતા તેના હાથમાં દિવાને પેલી શેઠની ગીની મૂકી દ્વીધી. આખા દિવસમાં માછલાં વેચવા છતાં ફક્ત ચાર-છ આના કમાનાર મચ્છીમારને આમ અનાયાસે ગીની મળતાં તે રાજી રાજી થઈ ગયા. તેના મનમાં થયું કે આજે મને વેપાર કરવાની જરૂર નથી. સીધા જઈને તે માછલાંને ધીરે રહીને પાણીમાં નાંખી આવ્યેા. વળતાં તેણે એક રૂપીઆનું અનાજ, ગાળ, ઘી વિગેરે લીધું અને ચૌદ રૂપીઆ રોકડા લીધા. તેને વિચાર આવ્યે કે-હું શા માટે પાપ કરું ? હું ગમે તે ધંધા કરીશ, પણ હવે મારે પાપી ધંધા તેા ન જ કરવા. આવી રીતે તે પાપી ધધા છોડી દે છે. એ રૂપીયાથી લાવેલું અનાજ ખાતાંની સાથે એના કુટુબને પણ એ જ વિચાર થાય છે કે-આટલા રૂપીયામાં તે આપણા ૨-૩ મહિના નીકળી જશે. ત્યાં સુધી કાઈ ને કાઈ મજુરી શેાધી લઇશું. શા માટે હવે આ પાપી ધધા કરવા ? આ પ્રતાપ હતા એ નીતિના દ્રવ્યના,
હવે ત્યાંથી દિવાન ગંગા નદીના કિનારા તરફ ગયા. ત્યાં જઈને જૂએ છે તા એક ચાગિરાજ આસન લગાવીને સમાધિમાં મસ્ત અન્યા છે. તેનું કપાળ તેજસ્વી છે. આ ચાગીની સામે આસ્તેથી પેલા દિવાન રાજાની ગીની મૂકી ઢે છે. ઘેાડી વાર પછી ચેગી સમાધિમાંથી જાગ્રત થાય છે. સૂચના પ્રકાશ ગીની ઉપર પડે છે. આથી ગીની ખૂબ ચકચકિત અને છે. આ ગીનીના પ્રકાશ ચેાગીની નજરે પડતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org