________________
પારમાર્થિક લેખસથહ
[ ૧૯૭
કરીને જીવના ઉપયાગ મિથ્યાત્વાદિ કમ ગ્રહણ કરવાના સાધનમાં મળે છે. પરમાર્થવૃત્તિએ તેા જીવ કના પુ" ગલાથી ભિન્ન તથા જ્ઞાનાદિ ગુણેાના કર્તા અને ભેાક્તા છે. પુદ્ગલા જડ, ચલ અને તુચ્છ છે. જગતના અનેક જીવાએ તે ભેગવી ભાગવીને ઉચ્છિષ્ટ (એઢા) થયેલા ભાજનની જેમ મૂકી દીધેલા છે. તેવાં પુદ્ગલાને ભેગ-ઉપભેાગપણે ગ્રહણ કરવાના જીવના ધમ નથી. આ પ્રમાણે ચિંતન કરી તેથી વિરમવું, તે ‘નિશ્ચયથી સાતમું વ્રત છે. ’
૮. પ્રચાજન વિનાના પાપકારી આરભથી વિરામ પામવું, તે ‘ વ્યવહારને આશ્રી આઠમું અનદ ડવિરમણ વ્રત છે. ’ અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેગ એના ઉત્તરભેદ સત્તાવન જે કમ મધના હેતુ છે તેનું નિવારણ કરવું, તે ‘નિશ્ચયથી અનથ 'વિરમણ નામે આઠમું વ્રત છે.'
૯. આરબના કાને છેડી, સામાયિક કરવું, તે ‘ યંત્રહારથી નવમું સામાયિક વ્રત છે.' અને જ્ઞાનાદિ મૂળ સત્તા ધર્મવડે સર્વ જીવાને સરખા જાણી સને વિષે સમતા પરિજીામ રાખવા, તે ‘નિશ્ચયથી નવમું સામાયિક વ્રત છે, ’
૧૦. નિયમિત ક્ષેત્રમાં સ્થિતિ કરવી, તે ‘ વ્યવહારથી દશમું દેશાવગાશિક વ્રત છે, ’ અને શ્રુતજ્ઞાનવર્ડ જીવાસ્તિકાય આદિ ષદ્રવ્યનું સ્વરૂપ ઓળખી ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યમાં ત્યાજ્ય મુદ્ધિ રાખી જ્ઞાનમય જીવનું ધ્યાન કરવું-તેમાં સ્થિતિ કરવી, તે ‘ નિશ્ચયથી દશમું દેશાવાશિક વ્રત છે. ’ ૧૧. અહેારાત્ર સાવદ્ય વ્યાપારને ઢાડી સ્વાધ્યાયધ્યાનમાં પ્રવૃત્તિ કરવી, તે ‘વ્યવહારથી અગિયારમું પૌષધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org