________________
*888 88
જૈનતત્ત્વ વિચાર
બાકી નામ-અધ્યાત્મથી કાંઈ દિ' વળાવાના નથી. જેનું ભાવ-અધ્યાત્મ સાચું છે, અગર તેની સુરુચિ છે. સન્મુખભાવ છે, તે જ આત્માના અધ્યાત્મના ત્રણ નિક્ષેપા (નામ, સ્થાપના ને દ્રવ્ય) સાચા છે. આવા અધ્યાત્મને સૌ કેઈ લેખક-વાચક પામી સ્વ-પર આત્માનું હિત સાધે! એ જ
સમીહા.
88 8888888888
72
ᎠᏍ
સાધ્ય-સાધન
સર્વ સાધના છે તે સાધ્ય માટે છે, પણ સાધના કાંઈ સાધ્ય નથી. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય વિનય, વિવેક સેવા, ભક્તિ વ્રત, નિયમ, આસન, પ્રાણા ચામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ,-એ પણ સાધન છે, માટે સાધનેાની ભિન્નતા અને ઉપચાગિતા (6) જાણી સાધનાવડે આત્માની વિશુદ્ધિ કરવી, શુદ્ધાત્મ ૐ સ્વરૂપ પ્રાપ્ત કરવુ', એ જ મુખ્ય ધ્યેય છે. પરંતુ સાધનામાં સાધ્યબુદ્ધિથી
આવુ નહિ. સાથ્યને લક્ષમાં રાખી સાધ્યની સિદ્ધિ થાય તેવી સ્થિતિપૂર્વક સાધનનું સેવન થાય તેા સાધન સાક છે અને તેમાં સદૃશ્યવહાર કારણ રૂપે રહે છે. આત્મજ્ઞાન ૐ થતાં સર્વ સાધનાના એકાંત કટ્ઠાગ્રહ છૂટી જાય છે.
Jain Education International
9)
For Private & Personal Use Only
666 #88 888 8
www.jainelibrary.org