________________
જૈન દર્શીનમાં નિગેન્દ્વનું સ્વરૂપ
45
નિગેાદના બીજો પ્રકાર માદર-નિગેાદ' છે. તે કદા દિકની માફક સાધારણ વનસ્પતિ તરીકે ઓળખાય છે. કદ. મૂળ, લીલકુલ વિગેરેને તેની અંદર સમાવેશ થાય છે. તે છદ્મસ્થ અને ચ ચક્ષુવાળા જીવાને દશ્ય છે, પરંતુ તેની અંદર પણ એક શરીરમાં અનંતા જીવાની સ્થિતિ છે, નિગેાદ નામ (અન્ને જાતિમાં) તેના શરીરનુ પણ છે. તેવા શરી અસ ખ્યાત છે અને દરેક શરીરમાં જીવે અનત હોવાથી તે બધા જીવા અનતા છે.
કગ્રંથકારના મતે નવ પ્રકારના અનંતા પૈકી સૂક્ષ્મ આદર-નિગેાદના સર્વ જીવા તેમજ એક નિગેાદમાં રહેલા જીવા પણ આઠમે મધ્યમ અનતાન તે વર્તે છે. કોઈ પણ કાળે જો સજ્ઞને પ્રશ્ન કરવામાં આવે, તે તેએ તરફથી ઉત્તર એ જ મળે કે-ખાદર અથવા સૂક્ષ્મ એક નિગેદમાં રહેલા જીવાને અનંતમા ભાગ સિદ્ધિપદને પામેલે છે.
આદર-નિગેાદ કરતાં સૂક્ષ્મ-નિગેાદમાં જીવની સખ્યા વિશેષ છે, એટલે કે અસખ્યાતગુણી છે, ખાદર જીવામાં એક પર્યાતાની નિશ્રાએ ખીજા અસખ્યાતા અપર્યાપ્તા જીવે હાય છે, જ્યારે સૂક્ષ્મ-નિગેાદમાં તેથી વિપરીતપણું છે. એટલે કે-તેમાં એક અપર્યંતાની નિશ્રાએ અસ`ખ્યાતા પર્યામા જીવ હાય છે.
અવ્યવહાર અને વ્યવહાર રાશિ
એ પ્રકારની નિગેાદ પૈકી સૂમ નિગેાદ તે અવ્યવહાર રાશિ છે. તેમાં એવા પણ અનંતા જીવા છે, કે જે અનતકાળથી તે જ અવસ્થાએ રહેલા છે અને રહેવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org