________________
જૈનતત્ત્વ વિચાર
અભાવમાં અ અને અનનુ તથારૂપે સમ્યગ્રદર્શનના પ્રભાવથી પ્રકાશન થએલ હેાવાથી વિવેકી સભ્યદૃષ્ટિ જીવ નિર્મળ એધના અથવા તે સદ્ગુરૂની પરાધીનતાના પ્રભાવે ચિત્તથી પાપને કરનારા હાતે જ નથી; માત્ર કના અવશ્ય ભાગ્ય નિયેાજનના પ્રતાપે કાયાથી જ પાપના કાં હાય છે. એથી જ તે કાયપાતિ કહેવાય છે પણ ચિત્તપાતિ કહેવાતા નથી અને સાથે જ એને મેધિસત્વ પણ કહેવાય છે. એધિ એટલે ભગવદ્ભાષિત ધર્મનું જ્ઞાન, તેની શ્રદ્ધા, તદ્અનુસાર પાપનું અકરણ તથા શુભાનુષ્ઠાનનું કરણ. આવાં આધિપ્રધાન જીવને ‘એધિસવ' કહેવાય છે.
24
આ રીતિએ પ્રથમકાળમાં ચિત્તથી અને શરીરથી પાપાચરણ થતું તે ક્રૂર થઈ, જ્યારે માત્ર કાચાથી જ પાપાચરણ થવા માંડયું અને ચિત્તથી મુકિતની અભિલાષા તથા પાપ પ્રત્યે ધૃણા જારી રહી, ત્યારે પરિણામે કાયાથી પણ પાપાકરણને નિયમ આવી જાય, એટલે ચિત્ત અને શરીર ઉભયથી પણ પાપાચરણ થાય નહિ. જે સમયે દુઃખથી ઉદ્વેગ હાતા નથી, સુખમાં સ્પૃહા હાતી નથી, પણ માત્ર કર્મવિપાકના જ્ઞાનપૂર્વક સત્ર રાગ-દ્વેષરહિત યા તે! અહંભાવ કે મમતારહિત ‘સમભાવ વિદ્યમાન હૈાય છે. આવી સ્થિતિવાળા જીવને ‘સ્થિતપ્રજ્ઞ’ કે ‘સમાહિતસત્ત્વ’ પણ કહેવામાં આવે છે. ઉજાગરદા
આ જીવ સમતામાં અને સ્થિરતામાં દૃઢ બની એવે સંસ્કારથી વાસિત થાય છે, કે જેથી એના પ્રભાવે વૈરિનુ વૈર નિવૃત્ત થાય છે, ક્રમશઃ એના સવ આવરણાને વિલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org