________________
જૈન દર્શનમાં યાગ
આલંબનાત્મક નહિ હેાઈ રૂપાતીતસ્વરૂપ નિરંજનનિરાકર પરમાત્માના ધ્યાનરૂપ છે, આ પાંચેયની સાથ કતા પ્રણિધાનાદિ ભાવપાંચક પર નિ`ર છે.
આ આશયપંચ ઉત્તરાત્તર ધર્માંશુદ્ધિ અને સિદ્ધિના કારણભૂત છે. લેાકેાત્તર ધમની એટલે સમ્યગ્રદશ નની પ્રાપ્તિ અનંતકાળમાં આ આશયપચકનાં લાભથી ક્રમશઃ થાય છે. લેાકેાત્તર ધર્મ-પાપઉદ્વેગ, પાપડુગુપ્સા અને ચિત્તથી પાપઅકરણદ્વારા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી અકરણનિયમ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી લેાકેાત્તર ધર્મ'ની સન્મુખતા થતી નથી અને પાપકરણ વિના વાસ્તવિકધમ નું આચરણ પણ થતું નથી. જો કે મુખ્યતાએ સર્વ શુભાનુષ્ઠાનને અને તાધક શુભ પરિણામને ત્યાગ એ જ વાસ્તવિક અકનિયમ' છે, જ્યાં સુધી તેવી ઉત્કટ દશા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી ધર્મ અને અધમનું શાસ્ત્રદ્વારા પારમાર્થિક જ્ઞાન મેળવી અને તેવી જ રીતેએ વિશ્વાસ કરી, જે અધમ નુ અકરણ અને ધર્મનુ આચરણ કરવુ, તે પણ ‘અકરણનિયમ’ છે,
23
આ દશા અપુનમ ધકપણું પ્રાપ્ત થયા બાદ ચગ્યતા અથવા પ્રાથમિક ભૂમિકા તરીકે પ્રાપ્ત થાય છે, લેાકેાત્તર ધર્મની પ્રાપ્તિ બાદ એના પ્રારંભ થઈ જાય છે તથા વાસ્તવિક આઠમા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. અપુનમ `ધક જીવ પાપભીરૂ છતાં અજ્ઞાની હાવાથી વાસ્તવિક પાપનો ત્યાગી બની શકતા નથી અને તેમાં પણ અનાભાગાદિના કારણે કેટલીક વાર વિરૂદ્ધ આચરણ પણ થઈ જવાના સભવ રહે છે; છતાં સમ્યગ્દર્શનના નિકટવતી હાઈ પાપાકરણની ચેાગ્યતાવાળા થઈ ગયા છે: જ્યારે મિથ્યાત્વના સવ થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org