________________
350
જૈનતત્ત્વ વિચાર
સ્વાથ–પ, વૈકા–િ૬, અનાય-૭, ઈન્દ્રજાલ-૮, વિષયપ્રેમ— ૯, અવિવેક-૧૦, ચલ-૧૧, વ્યક્તિપ્રેમ-૧૨, સાધ્યશૂન્ય૧૩, નૈતિક–૧૪, ક્ષયિક–૧૫, નિઃસાર-૧૬, ધ બીજ ૧૭, પૂર્વસ’સ્કાર-૧૮, ગુણગ્રેસ-૧૯, અને આત્મિક પ્રેમ-૨, આ વીસ જાતિના પ્રેમ છે. પ્રથમના સેલ સંસારવૃદ્ધિના હેતુ છે, જ્યારે ધર્મ બીજ આદિ છેલ્લા ચાર પ્રેમ મુક્તિના ઉત્તરાત્તર કારણરૂપ છે. ધ બીજ પ્રેમની સામાન્યથી માર્ગાનુસારીપણાથી શરૂઆત થાય છે અને વિશેષથી સમ્ય કૃત્વથી શરૂઆત સમજવી. આ પ્રેમ સિવાય ધમની શરૂઆત થતી જ નથી.
{ ૪૭૮ ]
મેક્ષ આપણું પરમ સાધ્ય હેવુ જોઈએ. આપણે શુભ કાર્ચ કરીએ છીએ તેના તથા દાન, જ્ઞાન, ક્રિયા, ઇન્દ્રિયાનું દમવું વિગેરેના હેતુ થા? કઈ કહેશે કે જનહિત.જનહિત કરવાના હેતુ શે ? આ પ્રમાણે સવાલા પૂછતાં પૂછતાં છેવટે માક્ષ પ્રાપ્ત કરવાના હેતુ જ આવશે. [ ૪૭ ]
આત્મા સર્વે વ્યવહારિક ઉપાધિાથી મૂકાઈ સ્થિર તામાં રહે, એ સ્થિતિ પ્રાપ્ત કરવાનું સવનું મતિમ સાધ્ય છે, અને 'મેશને માટે અવિનાશી એવા મેાક્ષસુખને પ્રાપ્ત વુ એ પરમ સાધ્યુ છે, તથા તેને માટે જ પ્રયાસ છે અને હાવા જેઈએ.
[ ૪૮૦ ]
જે લેાકના વ્યવહારમાં પ્રવર્તે તે જ વ્યવહારાગ્ય કહેવાય. લાક ઉપાદેય પદાર્થોમાં પ્રવૃત્તિ અને હેસ પદ્માથાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org